________________
૯૯
કથન પર મગળીયા ખુશ થઈ ગયા. ખાડો પૂરીને અને ત્યાંથી ચાલ્યા.
આ
રસ્તામાં સમુદ્દદત્ત મંગળને કહે છે; ‘જે ભદ્ર, અનાવને તુ' કેઇની આગળ કહીશ નહિ. કેમકે આ અધિકરણ છે. એવા નિધાન પર પાપના ભયંકર આરંભસમારંભ થાય છે.’ શુ અધિકરણ એટલે ? જેનાથી જીવ દુતિના અધિકારી થાય તે અધિકરણ, કલેશ-ટટા અને પાપસાધના અધિકરણ કહેવાય છે. આ શેઠ કહે છે- જોજે હાં, કેઈ ને કહીશ નહિ ...અધિકરણ છે.' કાઈ સાંભળે ને ટ્રુડે, ને લઇ આવે, પછી તેનુ શું કરે જીવહિં`સા ને આરભ-સમારંભ ! કાશ્માનું ને પેઢી ! શસ્ત્ર-સર ંજામ વસાવે! તેનાથી પાપખાનું ચાલે ! વળી ખીજા સાથે સલા હસ પી તેાડી રગડા ઝગડા માંડે એ જુદું.
ગુજરાતમાં ડેાસીએ મરી જતી, તે મરતાં પહેલાં ઘરની ઘંટી વગેરે ઠેકાણે પાડીને મરતી ! ઘંટીનુ બૈડુ કહેરાસરના આટલા આગળ દાટી આવે ! કે લેાકેા એના પર પગ ધોઇ પવિત્ર થઇ મંદિરમાં જાય. અધિકરણને ધર્માનું ઉપકરણ બનાવ્યું. આરંભના શ્યાવા સાધનની કાઈ ને ભેટ ન અપાય, એ લઈ જનારે શું કરે ? કેઇ જીવાના કચ્ચરઘાણ ! સમુદ્રદત્ત જોઇ રહ્યો છે કે આ નિધાન પણ એવું અધિકરણનુ સાધન છે. એનાથી કેાઈ તી યાત્રાના સંઘ કાઢવાનુ નથી ! આજે કેઈ દાખલા છે કે પરિĐહેતુ પરિમાણુ એળંગીને વધી ગયેલી લક્ષ્મી પણ