________________
ત્યારે તમે એજ પૂછે છે ને કે-“અરે, પણ સામે આવે છે ને ?
એને ઉત્તર એ છે કે, “ભલે આવે ! અહિંયા જ આપણી કસોટી છેઃ બિન જરૂરી પાપ, બિન જરૂરી દો, ને વધારે પડતી સાંસારિક જડ પદાર્થોની વાતે, એને અમારે ખપ નથી.શું વિશેષ એનાથી?—એવું જે આપણે, ધર્મના પ્રત્યક્ષ ફળ રૂપે વારંવાર આપણું મનમાં ઠસાવ્યું હશે, જે વારેવારે એ ભાવનાથી આપણું હૈયું રંગી દીધું હશે, તે આ પ્રસંગ એ બિનજરૂરી પરિગ્રહ પાપને બિનજરૂરી લેભ, મમતા, અને દેશને, તથા વધારે પડતી જડલમીની વાતને લાગશે. એ સહેજે બની આવતે અને લેભાવના હોવાથી કસેટીને ગણાય. એને વશ ન થઈએ તે પાસ થયા,-એમ કહેવાય. હૃદયમાં ધર્મ પર્યો છે, અને એનું ફળ પણ આવ્યું છે, એવી પ્રતીતિ, એ વિશ્વાસ થાય. ધર્મનું આ સાક્ષાત્ ફળ છે કે આવા અવસરે પણ હૃદયની સ્વસ્થતા કાયમ રહીને બિનજરૂરી પાપ વિગેરેમાં ફસાવાનું ન થાય, પછી ભલે એ સામે આવ્યું. આવું જીવન બનાવ્યા વિના છૂટકે નથી. નહિતર જીવ આખે ને આખો પાછો તૃષ્ણા, મમતા અને રાગાદિરૂપી સંસારમાં ખોવાઈ જશે. નવરા પડ્યા કે રેડી ને છાપાં ! હરવું ને ફરવું ! ખાવું ને પીવું! આ ક્યાં ઉપડયે? ઉંચે આત્મિક સ્વાતંત્ર્યમાં ? કે નીચે જડ ગુલામીમાં?
જ્યારે ધર્મ તે શિખવે છે-“પાપ ઓછું કરવાનું
,
,