________________
૧
જીવ બિચારા નરકમાં સડે છે. તેનુ ય હવે આયુષ્ય પૂરૂં
થાય છે.
પ્રકરણ-૧૦
ધમી સમુદ્રદત્ત અને વિશ્વાસઘાતી મગળ
બંને જણ મરીને આજ વિજયમાં હસ્તિનાપુર નગરમાં જન્મે છે. અજિતદેવ પ્રભુ વિજયસિંહુને કહે છે તુ દેવલેાકમાંથી આવી અહી' સુહસ્તિનામના નગરશેઠની ધર્મપત્ની કાન્તિમતીના પુત્ર સમુદ્રદત્ત થયા, અને પેલા જીવ નરકમાંથી આવી અહીં. તારા પિતાની ઘરદાસી સેામિલાના પુત્ર મંગળ નામે થયા, કાળક્રમે અને કુમાર થયા.
ધમ અને લગ્ન ઃ— પૂના માલસુ ંદરના ભવમાં ધર્મના મજબુત પાયા નાખ્યા છે. એક જ ભવમાં હાં ! ધનું મૂલ્યાંકન કરતાં આવડે પછી પાયે મજબૂત કરવાતું કઠીન નથી. દુનિયામાં જ્યાં કિંમત આંકે છે ત્યાં એની લગની લાગતા કયાં વાર લાગે છે? નાકરી કરતાં વેપાર લાભદાયી અને ગૌરવભર્યાં,’-એમ કિંમત આંકચા પછી વેપારની લગની જોરદાર લાગે જ છે. એમ આવા ઊંચા ભવમાં ‘જડપુદ્ગલની ગડમથલ કરતાં ધમ પ્રવૃત્તિ ખૂબ જ લાભકારી,' એમ કિંમત હૈયે વસ્યા પછી ધર્મીમાં લાગી પડવાનું સહેજ. એમાં એને મજબૂત પાયેા પડે. આલસુંદરને એવા પાયેા પડેલા, તે સમુદ્રદત્તના ભવમાં કુમાર અવસ્થામાં જ શ્રી અનંગદેવ ગણી મહારાજના સત્સંગ