________________
ર
થયા. એમની પાસેથી ભગવાન શ્રી જિનેશ્વરદેવે ઉપદેશેલા શુદ્ધ ધર્માંની એને પ્રાપ્તિ થઈ. સાધુ પાસેથી શું લેવાનું ? ધ, સુદેવ-સુગુરુ-સુધ'ની શ્રદ્ધા, ને પ્રીતિ-ભક્તિ. બીજી આશા રાખી તે મૂર્ખાઈ થશે. રાહુણાચલ પ`તમાંથી રત્ન મળતા હૈ।ય ત્યાં એને બદલે પાષાણની આશા રાખે, પાષાણુ લેવા જાય એ મૂર્ખાઈ જ ને ? સમુદ્રદત્ત ધ એવા પામ્યા કે શ્રાવકના વ્રત લીધા પણ ખીજી બાજુ હવે ઉંમરમાં આન્યા પછી લક્ષ્મીનિલયવાસી શ્રાવક અચલ સા વાહની દીકરી જિનમતિ સાથે એના લગ્ન થયા. માર્ગાનુસારીના આ ગુણુ કે લગ્ન સંબધ સમાન કુળશીલવાળા સાથે કરે. આજે કાળ વિષમ બની ગયા છે. કુળશીલ જોવાને બદલે કેળવણી, કળાચાતુરી અને રૂપર`ગ જોવાય છે. ત્યારે પરિણામ પણ દેખાય છે ને? ધવૃદ્ધિની વાત તે દૂર, પણુ હાય એટલેા ય ધર્માં ટકાવવાનેા નહિ. ઉલટુ ખીજા' તફાન વધે. એમાં અરસપરસના પ્રેમ તૂટે. તૈયા-હાળી શરૂ થાય, ઐહિક સુખ પણ જાય, ને પરલેક તે બગડ્યો જ. ત્યારે ઉત્તમ ધર્મી કુળ અને સદ્ આચારોવાળા સાથેના સંબંધમાં આ લેક ઉજળા, પરલેાક ઉજળા !
શ્રાવકપણાની ઝળકે :-~~
એક વાર એ પત્ની જિનમંતિ નિમિત્તે લક્ષ્મી નિલય નગર તરફ નાકર મંગળને સાથે લઇને જાય છે. કેટલાક પ્રયાણને અંતે તે પ્રદેશે આવી પહોંચ્યા કે જ્યાં પેલુ નિધાન દાટેલુ છે ! જુઓ ભવિતવ્યતાની મઝા. આપણા