________________
૪
પરમા કરે તે ધર્માં કરેલા શાણે, નહિંતર ધર્માં શ્રાવક ઘણા હૈાય, પણ કૃપણ હાય તે ? લેકને અકારા થઇ પડે, કેમ વારૂ ? પરોપકારના અભાવ ! પરમા નું નામ નહિ ! અરે કેટલાક તે વલી એવા હૈાય છે કે પાંચ પૈસા પેાતાને આપવા પડતા હાય માટે આખું સારૂં' કા ઉડાવવાની પેરવીમાં હાય ! આવા માણસા ધર્મોને લજવનારા બને છે. માટે જ કહેલા ત્રણ ગુણથી ઝગમગતું જીવન મનાવવામાં આવે તા કુળની કદર કરી કહેવાય. કાળસેન ચંડાળે . અહીં લક્ષ્મીના લાભ કર્યો નથી; માત્ર એના દર્શન કર્યા છે, પણ ભાઈએ માર્યા, એટલે કાળી કેશ્યા અને દુર્ધ્યાન જ એના કપાળે લાગ્યું ! તે કુળના હિસાબે, કુળ ચ’ડાળનુ' છે ! ત્યાં અચ્ચુ જન્મે ત્યારથી એ શબ્દે સંભળાયા કરે, ‘માર.... કાપ.... કુસ ંસ્કારે દુર્ધ્યાનમાં નરકનું આયુષ્ય ખાંધ્યું..
+
..
2
"
ચાર.....
મરીને ગયા નરકમાં. એ મ એટલે ભાઇ ખુશી થઇ ગયા, • ખસ, હવે આ બધા માલ મારા હાથમાં છે! હમણાં નહિ કાઢું...કોઈ જોઈ જાય તા કહે-આ ચંડાળ, અને આની પાસે આટલા પૈસા ? માટે જરૂર નિધાનની આગળ ચાકી કરે છે. એમાં કેટલાય વર્ષે ગયાં. એક રાતી પાઈ પણ ભાગવી ન શકયા. પરંતુ એના દુશ્મન ચ'ડાળના સપાટામાં આવી ગયા. તેના હાથે મર્યાં. મરીને ગયા છઠ્ઠી નરકમાં અઢાર સાગરોપમના ભય કર દી કાળના આયુષ્યમાં
ભગવાન વિજયસિ'ને કહે છે, ‘તુ' કાળસેનપણામાંથી
'