________________
વીજુ નરકમાં જઈ ઘેર પીડા વેઠીને નરકાયુ પૂર્ણ કરી આવ્યે આ વિજયમાં શ્રીમતી નામના ગામે. શાલીભદ્ર અને નંદિની ગૃહસ્થ પતિ-પત્નીને પુત્ર થયે. તેનું નામ રાખ્યું બાલસુંદર, કાળક્રમે તે યુવાવસ્થાને પામ્યા. ત્યાં તેને શીલદેવ નામના મુનિ મહારાજ મળ્યા, એમની પાસે કદી પ્રાપ્ત નહિ કરેલ એ જિનેશ્વરે કહેલ જૈનધર્મ પ્રાપ્ત કર્યો, અને શ્રાવક બ. કાળ પણ પાક છે, અને પુણ્યને ય ઉદય છે. તેથી સામગ્રી સુ દર મળી છે; એમાં પુરુષાર્થ અજમાવ્યું એટલે શ્રાવક બચે. પુણ્યને ઉદય કાળ એ માત્ર સામગ્રી પમાડવા માટે છે. ધર્મની પ્રાપ્તિ એ માટે કેઈ ઉદયકાળ નથી; એ માટે પિતાને પુરુષાર્થ ઉદ્યમ જોઈએ. તમારે ઉદયકાળ કે જોઈએ છે? સીમંધર ભગવાન મળે અને એમજ કર્મ તૂટી જાય એવે ? કદી નહિ બને એ. ઉદ્યમ તે કરવું જ પડશે. નહિતર તે સમજજે કે પિતાને ઉદ્યમ કાંઈ જ નથી ને એકલા સીમંધર સ્વામી જેને મળ્યા છે, તેમાં પણ એવા જ છે કે જે મરીને સાતમી નરકે જનાર છે ! અહિંથી તે હજુ વધારે બે જ નરક ત્યાંથી સાત !
પ્રકરણ-૯ – ઉદય અને કાળની સમજૂતી – ઉદયકાળને શું અર્થ ? ઉદય અને કાળ નથી એટલે શું નથી ? ઉદય અને કાળ બને છે. ઉદય એટલે પુણ્યા