________________
જન્મજન્મના કુસંસ્કારને કાટમાલ લઈ લઈને ફરીએ છીએ. ગડે માણસ જેમ ઉકરડામાંથી કાટમાલ ઉપાડીને ચાલે, તેમ આપણું જીવને ચિતભ્રમ થયું છે, તે ગર્વ અને ગુસ્સો, ભૂખ અને ભીખ કેઈ કાટમાલ લઈ ચાલે છે. “ખબરદાર મારી સામે છે તે તમે કેણું મારી સામે ?.. આપણાથી તે ભાઈ, ભૂખ્યા ન રહેવાય ! ઘરાકને, શેઠને આમ મનાવી દઉં !” આ બધી વાસનાઓમાં કેવળ સંસારરસ છે, ભવાભિનંદીપણું છે. તેની સામે ગ સંજ્ઞા જોઈએ.
યેગસંજ્ઞામાં શું આવે? - જિનેશ્વરદેવના પ્રત્યે કુશળ ચિત્ત ! - આચાર્યાદિ મહર્ષિઓનું વૈયાવચ્ચ! - જ્ઞાનનું વિધિપૂર્વક લેખન-વાંચન ! ૦ સહજ એ સંસાર પર ઉગ !
૦ જીવનમાં નાના-મોટા અભિગ્રહો !... આ બધું કરવાનું જે વલણ, જે ધગશ, તે ગસંજ્ઞા. પાપસંજ્ઞાઓ દસ છે; આહાર-વિષય-પરિગ્રહ-ભય નિદ્રા) ચાર કષાય-ઘ અને લેાક સંજ્ઞા. એને બદલે તપ-શીલ દાન-ભાવ-ક્ષમાદિ ચાર, મોક્ષરૂચિ-જિનાજ્ઞા એની દસ ધર્મ સંજ્ઞા. દસ પાપસંજ્ઞા સામે ધર્મની દસ સંજ્ઞાઓને જીવન નમાં ઝળહળતી કરવી જોઈએ; અને તે માટે જ આ માન, વનું જીવન છે. સંજ્ઞા એટલે સમજે છે ને ? માત્ર ઈચ્છા નહિ, પણ ધૂન, પક્ષપાત, વલણ, ભૂખ ન હોય તે યા