________________
૧
જવાબદારીએ મૂકી છે એ ભાન જોઇએ. તમારૂં જીવન એવું ઉચ્ચ ગુણે એ ઝગમગતુ' અનાવે કે તમારા વગર ઉપદેશે આજુબાજુના જીવાધ પામે. કુળ માગે છે-‘ભલા જીવ ! તને આ ઊંચા કુળમાં લાવ્યા છીએ, તે કુળને ભારે કરવા નહિ, પણ એવું જીવન બનાવ કે જે ખીજાએ માટે આદરૂપ થાય. તારે બીજા જીવાની જેમ રંગરાગની લાહ્યો સળગાવવાની ન હાય. તારે ખીજાની જેમ લક્ષ્મી-લાલાઈ પાછળ દોડધામ કરવાની શેલે નહિ. સંસારમાં બેઠેલા છે, તે સ ́સારની આવશ્યકતા કેટલી, તેનું માપ કાઢી, તેમાં એછામાં ચાલે તેવું કરો. મહાન ધર્માંચર્યાથી મઘમઘતુ, મહાન પરમા -પરોપકારથી શાભતું, ક્ષમા નમ્રતાદિ ગુણાથી ઉજ્જવળ ને ચકચકતું જીવન જોઈએ. તે કદર કરી કહેવાય. નહિતર કહી દીધું કે અમને જૈન કુળ મળ્યાંથી ખુશી છે !’ એટલે બસ, પતી ગયુ? એવું તે પામરને ય આવડે. દંભી ય એટલુ ખેલી શકે.
જૈન કુળની કદરમાં ઘણી ઘણી રોજીંદી ધર્માચર્યાએ જોઇએ મહાન ઉચ્ચકેાના આત્મિક ગુણાના વિકાસ જોઇએ. એવી સ્થિતિ બનાવા તે કૂળની કદર કરી કહેવાય. એડ઼ેા ! આ કુળે મને આવી સ્થિતિમાં મૂકી ઘણાં પાપથી ખચાવી લીધે ! તેથી મારું મન સાધનાને ચેાગ્ય બની ગયું ! તે હવે સાધના કેમ ચૂકું ?' એમ ધગશ જોઇએ.
!
કદરમાં ત્રણ વાતે બનાવવી જોઇએ.
(૧) ભરચક ધમ ચર્ચાઓ.