________________
પ્રકરણ
ઉચ્ચકુળની કદર અને જવાબદારી :~ આજે આપણને જે ઊંચું કુળ મળ્યુ છે, તેની કદર નથી. આવાં હલકાં કુળ મળી ગયાં હેત તે તે જન્મસિદ્ધ કેટલાં પાપ મળત ? અેટલી કાળી લેશ્યાએ હાત ! અધમ કુળ એટલે ? હલકા કુળના હુિસાથે મામુલી પ્રસંગમાં પણ કાળી લેશ્યાએ ! કરપીણ રીતે મારી નાખવાની લેશ્યાએ ! મનુષ્ય પ્રત્યે આમ, તેા પછી ખીજા જીવા પ્રત્યે તે શુ ચ ન હેાય ? ત્યારે તમને એવા અદ્દભુત જૈન કુળની પ્રાપ્તિ થઈ છે, કે જેથી કેટલાય જન્મસિદ્ધ પાપ ત્યાગ થઇ ગયા છે. આવું કુળ મળવાની કદર કેટલી ? કહેશે કે શું કરવાનુ કદરમાં ? અમે ખુશી છીએ આવા કુળમાં આવ્યા છીએ તેથી ! પણ જુએ શેઠ લાખ કમાવી આપે તે લાખની કદ૨માં શું કરે ? ખુશીમાના એટલું જ ? · બહુ સરસ કર્યું... !” કે મનમાં થાય-એણે લાખ કમાઈ આપ્યા તે હુ એનું શું શું કરી વાળું ? જૈન કુળની કદર એટલે ? શું લાડવા–પેંડા ઉડાવવાની ખૂશી માનવાની ? કે જૈન શાસ· નની હું શી શી સેવા કરી વાળું, એમ થાય ? જે જૈનશા સનને આવા કુળમાં મને અનેક પાપથી સહેજે દૂર રખાબ્યો, એનું જેટલું કરુ એટલુ ઓછુ. ખુશી સાચી હાય તે ભેગ આપે. માત્ર કીડી બચાવવી એટલી જ કદર નહુિ
-
A
કીડી ન મારવી...' એ તે કુળના સંસ્કાર મળ્યા છે તેથી ટેવાયા છે. હવે એ કુળે આપણા માથે ઘણી ઘણી