________________
હત
ઉભી રહેવાને અવસર જ કયાં છે? દુતિમાં ગરકાવના રીએ બધી લતાના સયમ-જીવનમાં અંત આવી શકે છે. તેથી ભવાંતરમાં જીવનું બગડતું નથી. પણ આ ગુણચન્દ્રને જીવ તે લઈને આવ્યા છે! તેમાં વળી સિહુના અવતાર ! એટલે ઇન્દ્રદેવ ભલે નિધાન લેવા નથી બેઠા છતાં એને જાનથી મારી નાખે છે, પણ પેતે પાછા એનાથી જ ઘવાચેલા મરે છે. અને મરીને એક યક્ષદાસ ચાંડાલની માતૃ યક્ષાપત્નીના પુત્રપણે જોડીયા ભાઇ તરીકે જન્મ્યા.
પ્ર—સિંહુ મરીને મનુષ્ય કેમ થયા ? મારી નાખવાની પ્રવૃત્તિમાં મનુષ્ય થાય ?
૩૦—આયુષ્યના અંધ થવા કાળે કામળતા આવી ગઇ હાય, તેા વખતે મનુષ્ય પણ થાય. આયુષ્ય ખંધકાળની પૂર્વ કે પછી ભલે ક્રૂરતા હાય, છતાં આયુષ્ય ખંધકાળની આજ ખૂબી છે. મરતાં મરતાં કેમળ પરિણામ થઇ જાય તે મનુષ્યાયુ પણ બાંધે. તેવી રીતે પહેલાં ધમ કરતાં મનુષ્યનુ આયુષ્ય ખાંધ્યું, પછી ધર્મ છેડી દીધા, તા પણ એકવાર મનુષ્યના ભવ તે મલી જાય !
''
ગેશાળા જેવાએ જિંદગીમાં કઈ સારૂં કર્યું" નહેતુ, છતાં તે મરીને ખારમા દેવલેકમાં ગયા ! સંભવ છે પૂર્વે સારા પરિણામમાં આયુષ્ય ખાંધ્યુ' હાય, કે તેણે કદાચ અતિમ પશ્ચાત્તાપ વખતે જ આયુ માંધ્યુ' હાય. અંતકાળે એના હૃદયમાં ભારે પશ્ચાત્તાપ જાગ્યા હતા. એમાં એણે