________________
૬૫
.
અહીં એ જોવાનું છે કે ગુણચન્દ્ર ઉગ્ર કષાયમાં નરકથીતિય ચ થતા આવ્યેા છે. ત્યારે ખાલચન્દ્ર અકાળ મૃત્યની પીડાએ મરવા છતાં મનુષ્ય અનતે આવ્યે છે. કેમકે મનુષ્યના ભવ પામવા જોગુ એણે આયુષ્ય માંધ્યું છે. મનુષ્યાયુ ઘેાર દુર્ધ્યાનમાં પણ ન બંધાય; અને ઉગ્ર કષાયમાં પણ ન બંધાય. અપ કષાયમાં મનુષ્ય-આયુષ્ય અંધાય. ત્યારે રઠુસ્ય એ છે કે આ જીવ હળુકમી અન્યા હશે, તેથી જ અકાળ મૃત્યુની પીડામાં મન એવું નથી ખગાડયું કે જેથી નરકાદ્વિ દુતિમાં જવું પડે. સવાલ તમે વર્તમાન પર ગુનેગાર છે કે નહિ એ નથી. તમે બિન ગુનેગાર છતાં જો મન બગાડી ભયંકર કષાયમાં દ્વેષમાં પડે તાં અહીં માર ખાવા છતાં ય ભવિષ્યમાં દુર્ગાંતિના નવા માર ઉભા થાય છે. એના બદલે જો તમે અ૫ કષાય અને અલ્પ દુર્ધ્યાનમાં હૈ। તે ભવિષ્ય માટે નવાં દુ:ખ જન્મતાં નથી. ઇન્દ્રદેવ એથી જ ત્રણેય ભવમાં મનુષ્ય અનતા આવ્યા છે.
અજિતદેવ તીર્થંકર ભગવાન વિજયસિંહ આચાય મહારાજને તેમના ભવ બતાવે છે. તેમાં હજી એ નથી અતાવ્યું કે ‘તુ હવે ધ પામ્યા.' પણ એ બતાવ્યું કે આ શત્રુશ્રી તુ` મ` જાય છે!” જ્યાં સુધી ધનુ સેવન ન કરવામાં આવે ત્યાં સુધી, અદરમાં જે છૂપાં ક્રમ પેાતાનું નાટક ભજવી જાય છે, તેમાંથી બચવું તે દૂર રહ્યું પશુ તેવાં દુષ્ટ કર્મને ફરી બાંધવાને જાણે ઈજારા રાખ્યા