________________
:
-
:
પરમાત્માને ડસવા! પ્રભુને ભર્યું બટકું! ભાવના બગાડી તે બાર વાગ્ય: સમજે. ' 'ગમે તેમ હતું, પણ એક બીજી વિચારણું છે. મનુષ્ય કરતાં પ્રાણી ડાહ્યા ખરા કે નહિ? મનુષ્ય તે કહેશે, લગાવ અણુબેમ્બ!” એક સાથે કને ખાખ કરવાના ! તે આજના મનુષ્યની આવી વૃત્તિના હિસાબે કહે જોઉં, કેટલા જંગલી પશુઓને એક મનુષ્ય બને? તુલના કેવી રીતે થાય? મનુષ્યને પિતાના મનથી જેરામાં પ્રતિ બનવું જોઈએ! પછી કેમ?પતાની પાસે જે શસ્ત્ર હોય તેને ઉંગ કરવાની જ વાત! ઘરકુટુંબમાં જેમ શસ્ત્ર હેય છે ને? કોઈની પાસે વણે તે કોઈની પાસે આબ! કેઈની પાસે લતિ ને કેઇનો પાસેધકો પણ આજના વિજ્ઞાનના હિમાયતી અને વિજ્ઞાન પર ખેલનારાનું જીવન જોઈએ તે કેટલે ખેદ થાય? ભયંકર શાસ્ત્રને ઉપગ કરતાં કોઈ ખેદ ખરો ? "
સર્પ દેવદત્તને કર્યો – : ગુણચન્દ્રને જીવ સર્ષ થઈને બાલચન્દ્રના છત્ર દેવદુત્તને “આ ધન લઈ લેશે.” એમ માની કરડયે તે દેવદત્તના નેકરેએ એને (સન), મારી નાખે એ મરીને એજ પર્વત પર સિંહ થયે. સપના ઝેરની અતિ ઉગ્રતાને લીધે, તક્ષણ જ દેવદ્રત્ત મરીને આજ વિજયુમાં કયંગલા નગરીમાં શિવદેવ યધરાને પુત્ર ઇન્દ્રદેવ નામે થયે. એ એના નગરમાં ઉછરી રહ્યો છે, અને આ સિંહ
:
-
,