________________
૬૧
અન", ધ શુ કરાવે ? મહા અ, મહા લાભ, સ્વાગત કેાના કરી છે?
છતાં તમે અવસરે અવસરે અન་ભૂત લક્ષ્મીના ને ? ગુણુ કાના યાદ કર્યાં કરે છે? તે ય લક્ષ્મીનાજ, ધન્ય તમને !! પ્રવૃત્તિ હવે પલટા. ગુણ ધર્મોના ગાયા કરે. લક્ષ્મીના પાપે તે ગુણચન્દ્ર ભાઈના ખૂનના વિચાર કરીને માત્ર ન અટકચા; પણ આમ વિચારી તેણે વિષ પ્રયોગ કરી ખાલચન્દ્રને ફ્સાબ્યા; ખાલચન્દ્ર તેા સરળસ્વભાવી હતા. તેથી એમાં મરીને વ્યંતરધ્રુવ થયા. સરળ સ્વભાવની અલિહારી છે. સરળતા ગે અહીં કદાચ નુકશાન જેવું દેખાય, શુ પરિણામ સુ ંદર હાય છે. ત્યારે કપટીના મહા મરા છે. જીઆ, ગુણચન્દ્ર લક્ષ્મીનું રક્ષણ કરતા ત્યાં જ છે, ત્યાં તે એક સપ આન્ગેા. અને ગુણચન્દ્રને ડંખ્યા, ગુણુચન્દ્ર દુર્ધ્યાનમાં મ; અને મરીને થયે પહેલી નરક ભેગા ! લક્ષ્મી ત્યાંની ત્યાં! અને બંને ભાઈઓના માર્ગ જુદા પડી ગયા! ગુણુચ'દ્રના ઝેરથી બાલચ' દેવતા થઇ દેવદત્ત : ગુણચંદ્ર નરકે થઈ સર્પ :
તીર્થંકર ભગવાન વિજયસિંહને કહે છે– ‘તું મરીને વ્યંતર થયા. ત્યાં કંઈક ન્યૂન એવું એક પલ્સેાપમનું આયુષ્ય પૂર્ણ કરી તું ≥ ણુપુર નગરમાં સાવાતુ રિનંદિની પત્ની વસુમતીના પુત્ર થયે. તારૂ નામ દેવદત્ત રાખ્યુ. એટલામાં ગુણચન્દ્રનું નરકાયુ પણ પૂર્ણ થયુ. અને તે આબ્યા લક્ષ્મી પત પર, સર્પ તરીકે. જાતિસ્મરણ ન