________________
“બસ! આ મારૂં લેવા આવે ? મારી નાખું!” ચારે પગે ત્રાટકીને ઇન્દ્રદેવ પર હુમલો કર્યો. જે સિંહ આવ્યું તે જ ઈન્દ્રદેવ ઉભું થઈ ગયે. બંનેની લડાઈ થઈ. લડતાં ઈન્દ્રદેવે સિંહને માર્યો અને સિંહ ઈન્દ્રદેવને માર્યો ! બેમાંથી એકે ય બચી શક્યા નહિ. બંને એક વખતના ભાઈ, તે આજે એકબીજાને મારી નાખનાર ભયંકર શત્રુનું કાર્ય કરે છે! સંસારના મેળ અને અમેળ, બંનેય ખોટા છે. મેળામાં ભરોસે મરે છે, અણબનાવમાં શ્રેષની આગમાં બળે છે.
લત : – જે લક્ષ્મીને સિંહને કેઈ ઉપગ નથી, કે “આ પૈસા લઈ ને એમાંથી સારું ખાવાનું ખરીદી લાવું કે બીજી મેજ કરૂં !” છતાં એને આવી લક્ષ્મીની લત કેમ લાગી કહે કે મનુષ્ય જન્મમાં લત ઉભી કરી હતી, અને તેને પછીથી બીજા ભવેમાં પણ મજબુત પકડી રાખી છે ! પછી પકડી રાખવાનું શાથી? એટલા માટે કે પૂર્વના જે મનુષ્યપણામાંથી ભ્રષ્ટ થયું છે, તેની અંતઘડી સુધી એ લત લગાડી હતી. જેવી લત આપણે અંત પળ સુધી લગાડીયે તેવી લત આગલા ભવમાં ચાલુ રહે એમાં નવાઈ નથી. તે સંયમ જીવન એમને એમ કિંમતી નથી બતા
વ્યું. એક જ સંયમજીવન સ્વીકાર કે સંસારની ઘણી ઘણું લતે છૂટી જાય. એમ કેમ ન કહ્યું કે ખાતાં-પીતાં મેક્ષ મળી જાય? કેમ ન કહ્યું કે કુટુંબ સાચવતાં પણ સંસારથી છૂટકારો થાય ? કેમ તીર્થકર જેવા પણ ચારિત્ર લે છે? એજ રહસ્ય છે, કે ચારિત્ર જીવનમાં એવી લત