________________
હોય છે. પાપબંધ કરવા માટે મેહ માયાની ભરચક લાગણીઓ જોઈએ. તે તમને ૨૪ કલાકમાં એક પણ એવી મિનિટ જડે છે કે જ્યારે બિલકુલ માયાની લાગણી બંધ હેય? ના! કેઈપણ એક દિવસ મેહ-માયાની લાગણી વિના પસાર થયે હોય તે બતાવે ! અને તે મેહમાયા હોય એટલે સ્ટોકમાં પડેલા કેટલાં ય જન્મનાં કેટલાંય પુણ્ય પાપ ધસારા બંધ ઉદયમાં આવતા નવાં પાપોપાર્જ નને તક મળે. માટે જ મેહ લાગણીઓને બદલે એવા ધર્મનું આલંબન કરવું કે જેથી નવાં બંધાય તે નહિ પણ જૂનાં ય ઘસાતા જાય. માટે આ કર્તવ્ય છે કે તપ ધર્મના બારે પ્રકારની સાધના કરી લેવી જોઈએ. બાલચંદ્ર શું ભૂલ કરી હતી? દુનિયાને ન્યાયસર વેપાર કર્યો હતે. તેમાં પિતે અડધે ભાગીદાર હતે. છતાં તે પોતાનું નિમિત્ત પિતાને જ નડે છે! આપણે આ નિમિત્તને આપણી આબાદીમાં કારણ માનીયે તે જુદી વાત, પણ શું આપત્તિમાં કારણ ન માની શકાય? આ સંસારની ચીજો કેવી છે? અવસરે એનાથી સુખ મળવું તે દૂર રહ્યું. પાપ આપણી કલ્પનામાં ન હોય તેવી આપત્તિ ઉભી કરે તેવું બને છે !
સિંહ મારે છે, ને મરાય છે! – ઇન્દ્રદેવ સહજભાવે નિધાનની નજીકના ઝાડ આગળ આવ્યો. ત્યાં તે સિંહ ગર્યો! ગુફાની બહાર આવ્યો. લેભની સંજ્ઞાને પરવશ પડેલા જીવને પછી કાર્યાકાર્યને ક્યાં વિવેક જ કરે છે ? ઉધી જ વિચારણામાં ચડે.