________________
૨૯
પડે. એના બદણે અંદરના કોધ, માન, માયા અને લોભને દુશ્મન સમજવાથી બહારના કેઈ દુશ્મન નહિ રહે. ત્યારે જરાક નજર કરીએ તે જણાય કે મૂળ આપણને કોઈ લેભ જાગે, કે અભિમાન કર્યું, શેષ બતાવ્યું કે કપટ કર્યું અથવા આપણે સફાઈથી બેલ્યા તે સામે દુશ્મન ઉભે થયે. આપણા લેભની વસ્તુની આડે આવતે જણાયાથી વિરોધી લાગે. આપણને વસ્તુને લેભ જ ન થયે હોત તે સામે માણસ દુશ્મન શાને લાગત? બહારના દુશ્મનને સર્જનાર જે કઈ હેય તે તે આપણા જ અંદરના કષાય દુમને છે. તેમ એ પણ છે કે કષાયે એ આત્માની સહજ નિર્મલ પ્રકૃતિ નથી, પણ વિકાર છે, બિગાડો છે. ત્યારે જે આપણે આખી દુનિયામાં બિગાડ, નર જેવું ખમી શકતા નથી, તે પછી આપણે પોતાના જ આત્માના કષાય વિકારને, કષાય રૂપી નબળી નરસી સ્થિતિને કેમ વેઠી લઈએ છીએ ? આચાર્ય મહારાજને આત્મારૂપી સુવર્ણમાં હવે ભેળસેળ ખપતે નહેાતે, એટલે કષાયમળને કચરી દૂર હટાવી દીધું હતું.
ઇન્દ્રિય નિગ્રહ શા માટે ? :- વળી આચાર્ય દેવ પાંચે ય ઇન્દ્રિયને નિગ્રહ કરનારા હતા. કેમ વારૂ? ઈન્દ્રિયરૂપી ભાડૂતી માણસ આત્મારૂપી શેઠને પિતાનું ઘર ભૂલાવી આડે અવળે ઉતારી દેતા હતા તેથી. જેમ દા. ત. જુગારી મિત્ર પોતાના ભાઈબંધને લલચાવીને જુગારના અડ્ડામાં ઉતારી દે છે; એવું ઇન્દ્રિયનું કામ છે. આત્માએ