________________
"
,
,
જેસું, શું ? : જેમાં લીલા પાંદડાં છે, અને જેનું મૂળ જમીનમાં બહુ લાંબે ગયું છે. તેવું નાળિયેરનું એક ઝાડ મેં જોયું. તે ઝાડ જોઈને મને કૌતુક થયું કે અરે ! આ શું આ ? માત્ર આવડા નાળિયેરીના ઝાડનું આટલા જ વિભાગમાંથી ઊતરીને મૂળ ઠેઠ જમીન સુધી આવી અંદર પિસી ગયું છે. ત્યારે જરૂર આમાં કઈ કારણ હેવું જોઈએ.” સંસારી જીવ છે, જિજ્ઞાસા થાય છે. પણ આ જીવ ઉંચે હોવાથી અને તે આ જિજ્ઞાસાથી લાભ થવાને છે. નહિતર આવી જિજ્ઞાસામાં તો નુકશાન છે. નવું જાણે એટલે દડધામ વધે છે અ ને
કુદરાતમાં ચમત્કાર : ધર્મચક – * *
આચાર્ય મહારાજ કહે છે, “હું આશ્ચર્ય પામી રહ્યો હતું, ત્યાં મને એકાએક હર્ષની લાગણી થઈ આવી. સુગંધીદાર પવન વહેવા લાગ્યો. પશુઓના સમૂહે. પિતાને
સ્વભાવસિદ્ધ એ પણ વૈરભાવ છોડી દીધું. લદ્દમી પર્વત , જાણે વિશ્વ શોભાથી ઝળકી ઉઠયે. વન અને ઉધાનના વૃક્ષે સર્વે ઋતુના મુખેથી વિભૂષિત થઈ ગયા. પુપિ આવી ગયા પછી પૂછવું જ શું ? ભમરાઓને મનેહર, ઉંચા તાલવાળે અને રમ્ય એ ગુંજારવ શરૂ થઈ ગયે! - સૂર્ય પણ તાપ વિનાના નિર્મલ પ્રકાશથી તે પ્રદેશને ઉદ્યોતિત કરવામાં ખીલી ઉઠ! આ બધું અચાનક પરાવર્તન જોઈને મને થયું કે અરે? આ જગતનું એક આશ્ચર્ય શું?. પરંતુ હું આગળ વિચાર કરું, ત્યાં તે મેં