________________
૫૬
અને અમૃતથી ય મહાઉત્કૃષ્ટ મીઠાશને અનુભવ કરાવનારી જિનવાણીના ગુણગાન સુરવધુ, અપ્સરાઓ કરે છે. આવી વાણીના રસના અનુભવ કરનારને જ એના ખ્યાલ આવી શકે.'
વિજયસિંહને મહાન ભાગ્યના ઉદયૈ પ્રભુનું આવુ સમવસરણ જોવા મળે છે; વાણી સાંભળવા મળે છે. વર્ણન સાંભળતા આપણને એમ થાય છે કે આવું જોવાનુ આપણને કયારે મળે! રૂપવિજયજી મહારાજ કહે છે.
‘જગપતિ જેણે કલ્યાણક દીઠ, ધન્ય તે સુર નર ખેંચરા,’ પ્રભુના પાંચ કલ્યાણકામાં દેવતાઓ અપૂર્વ ભક્તિ કરે છે. એ દૃશ્ય અત્યંત દનીય હાય છે. એમાંના જ કેવળજ્ઞાન-કલ્યાણકના પ્રસગમાં સમેસરણ મ`ડાય છે, પછી તે પરમાત્મા કેવળજ્ઞાનીપણે વિચરતા હૈાય છે. ત્યાં જુદા જુદા સ્થળે પ્રભુની દેશના સમસ્ત જનતા સાંભળે એ માટે દેવતાએ સમવસરણ રચ્ છે. એના દર્શન માત્રથી કંઈકના મદ મિથ્યાત્વ ગળી જાય છે. આપણને ય સમવસરણુના દનની ઝ ંખના થય, તે ચમત્કાર જોવા નહિ હાં તે શા માટે? કહેા.
સમવસરણ જોઈને,
(૧) એ વૈભવ સમૃદ્ધિ જોતાં દુન્યવી વૈભવ એની આગળ તદ્ન તુચ્છ લાગીને એને મેહ ઉતરી જાય.
।
(૨) દેવા અને ઇન્દ્રો જેવાને ... પ્રભુની સેવામાં નજરે નજર જોઈ આપણને પ્રભુ-સેવાની ભારે ઉછરઞ જાગે,