________________
પંજ
પ્રભુને સમવસરણમાં બિરાજમાન કર્યા, અને પ્રભુને દેશને દેવા વિનંતિ કરી. . દિવ્ય જિનવાણું –
પ્રભુએ ધર્મની વાણી રેલાવા માંડી. વાણીમાં મીઠાશ કેટલી, જાણે છે? ભારે થાક, ભૂખ વગેરે ભૂલાવી દે એટલી અજબ મધુરતા! શાસ્ત્ર દષ્ટાંત કહે છે. ડેશી ભારે અશક્ત છતાં જંગલમાં મુશીબતે લાકડાં શોધતી નિરાશ થઈને પાછી આવી હોય, શેઠે ગુસ્સે થઈ રટલે દેવા ના પાડી ફરી લાકડાં લેવા ધકેલી, તે બિચારી વગડામાં બહુ મહેનત કરીને લાકડાં લઈ ભારે માથે ચઢાવી સૂર્યના પ્રખર તાપમાં ચાલી આવતી હોય, વિચારે કેટલે તાપ કેટલે થાકે! કેટલી ભૂખ! બધું છતાં ત્યાં જે નજીકમાં સમવસરણમાંથી પ્રભુની વાણીને અવાજ કાન પર આવે, તે નથીને ડેશી ભરમાંથી નીચે પડી ગયેલું લાકડુ લેવા વાંકી વળી હોય, છતાં એવી ને એવી વાંકી સ્થિતિમાં થંભી જાય અને જિનવાણી સાંભળવામાં લયલીન બની બધાં દુઃખ ભૂલી જાય. * “પ્રભુની વાણુમાં જંત્રીસ અતિશય હોય છે. ભૂખ ને લાગે, તરસ ન લાગે, થાક નહિ. એ અદભુત વાણીને રસ હોય છે, બાકી તે અતિશયે એટલે કે પ્રભુની વાણીની અપ્રતીમ વિશેષતાઓ અવર્ણનીય હોય છે, દા.ત. પ્રભુ એક જ ભાષામાં બેલે, છતાં દે. સુરેશ, માન, અને ભિન્ન ભિન્ન જાતના પશુ-પંખીઓની તિપિતાની