________________
પર
તીર્થકર ભગવાનનું ધમચક જોયું! ધર્મચક્ર પરમાત્માની આગળ ચાલતું હતું. કેવું હતું તે?
ધર્મ ચક કેવું? – ઉગતા સૂર્યના મંડલ જેવું દેદિપ્યમાન! વિશુદ્ધ અસલી સુવર્ણનું બનેલું! અનેક રથી ભતું હતું. એની સાથે આકાશમાં જય જયારવને નાદ વ્યાપી ગયે હતું. સાથે દેવતાઓ મંગલ ગીત ગાઈ રહ્યા હતા. પુષેિની વૃષ્ટિ થઈ રહી હતી. અનેક દેવતાઓથી પરમાત્મા પરિવરેલા હતા. ધર્મચક જાણે સંસારરૂપી ચક્ર પર વિજય કર્યો હોય તેમ સૂચવતું હતું. પશ્ચિમ દિશામાંથી ઉતરતું એ ધર્મચક્ર અજિતદેવ ભગવાનનું હતું. એની પાછળ કિંમતી ગુણરત્નથી શોભતા શ્વેતવસ્ત્રધારી અનેક સાધુએ ચાલતા હતા, ત્યાર પછી ચાલતા જમતદયાળુ પ્રભુની સમૃદ્ધિ કેવી અલૌકિક હતી!
પ્રભુની સમૃદ્ધિ –-દેવતાએ પ્રભુના માથે કુદ પુષ્પ જેવું સફેદ છત્ર ધર્યું હતું! દુંદુભિના નાદે આકાશપટને ગજવી બેહરૂ કરી મૂક્યું હતું ! દિવ્ય ભામંડલ પ્રભુના મુખ પાછળ શોભી રહ્યું હતું! પ્રભુને ઇદ્રો ચામર ઉલાળી રહ્યા હતા! દે અસુરે અને માનવોના ટોળેટેળાં પ્રભુની સ્તુતિ કરી રહ્યાં હતાં. કાલાવરૂ વગેરે ધૂપથી દિશાઓ મઘમઘાયમાન થઈ ગઈ હતી તેમાં એવું લાગતું હતું કે પ્રભુ જાણે ગંધબત્તી જેવા બની ગયા હતા. એવા પ્રભુ અત્યંત સૌમ્ય હતા! તેમ એ સુવર્ણમય દિવ્ય કમલ-પંક્તિ ઉપર ચાલી રહ્યા હતા. એવા ત્રિલે