________________
ભાષામાં એ બેલી પરિણમી જાય એ કેવી અજોડ વિશેષતા એમ પ્રભુના એક જ વાક્યથી હજારે શ્રોતાના સંદેહને જવાબ મળી જાય, એ કેવી અનુપમ શક્તિ! આવી વાણી સાક્ષાત્ સાંભળવા માટે એના ય કેડ થાય છે. કવિ કહે છે. ' , ' ' in “જિનમુખ દીઠી વાણી મીઠી સુરતરૂલડી,
દ્વાખ વિહાસે ગઈ વનવાસ પિલે રસ શેલડી, સાકર સેતી, તરણા લેતી મુખે પશુ ચાવતી, અમૃત મીઠું, સ્વર્ગે દ હું, સુરવધુ ગાવતી.”
પ્રભુના મુખેથી અપૂર્વ મીઠાશવાળી વાણી પ્રગટતી જેઈને ક૯પવૃક્ષની વેલડી તે “વિહાસે-વિહાયસમાં આકાશમાં, એટલે કે દેવકમાં જ ભાગી ગઈ. ત્યારે દ્રાક્ષ બિચારીએ વનવાસ લીધો. અથવા ક૯પવૃક્ષની લડી જેવી મીઠી જિનવાણીને જોઈ વિહાશે અર્થાત મશ્કરી ભાગવાથી દ્રાક્ષ વનવાસ કરવા ચાલી ગઈ અને શેરડી તે બિચારી કેલમાં ભરાઈ બેઠી તે પીલાવોને અવસર આવ્યું. ત્યારે જિનવાણી સામે સાકર પણ મળશમાં ઝાંખી પી જવાથી સીદાઈ-શોષાઈ જાય છે. નાના સ્વરૂપવાળી બની ગઈ છે. ત્યારે ઘાસમાંય મીઠાશ હોય છે, પણ તે યહારી જવાથી કે એને ભાવ નહતું પૂછતું, તેથી જનાવરેએ એને આશ્રય આપે. મુખમાં લઈ ચાવે છે, બાકી અમૃત પણ જિનવાણી આગળ એ પરાજ્ય પામી ગયું કે અહીંથી એ સ્વર્ગમાં જ ભાગી ગયું. એવી વિનંતી
...