________________
૫૮
નથી. એક દિવસ જીવનનો અંત થવાનું છે. અહીંનું જીવન તે બહુ સંક્ષિપ્ત જીવન છે. જ્યારે આગળને કાળ તે અને તે છે! એમાં ક્યાં જાણે છે કે શું શું અનુભવશે. ટૂંકાશા જીવનમાં વિષય-કષાયની આંધીમાં ચઢી ગયા, અર્થકામના પુરૂષાર્થમાં લીન થઈ ગયા, તે આગ બને અનંતકાળ ભયંકર થઈ જવાને. વિજયસિંહના ન
મેં પરમાત્માની દેશના સાંભળી. પછી મારા મનમાં તે કૌતુક યાદ આવતાં ત્રિલોકનાથ પ્રભુને મેં પ્રશ્ન પૂછયો કે “પ્રભુ, આ નાળિયેરીનું જે વૃક્ષ, તેનું મૂળ કેમ એટલું નીચું ગયું છે? શું ત્યાં ધન છે? કેઈ નિધાન છે? ને છે તો કેટલું છે? કેણે સ્થાપ્યું ? અને તેનું પરિણામ શું ?
પ્રભુને ઉત્તર : નાળિયેરીની નીચે નિધાન વિજયસિંહનું ! - . .
અજિતદેવ ભગવાન તેના ઉત્તર આપે છે. “સાંભળ, એ વૃક્ષનું મૂળ. તે મૂળના છવા લેભ-દેષને લઈને જ આટલું લાંબુ પહોંચ્યું છે. જ્યાં છેડે છે ત્યાં ધન છે. સાત લાખ સુવર્ણ છે. તે અને આ નાળિયેરીને જીવે, બંનેએ તે દાટયું છે અને એનું પરિણામ ધર્મની સાધના છે.” જે જે જોગાજોગ કેવો બની આવે છે! વસ્તુ અને વાસમાની જાણે સાંકળ! તે, વાસના જીવને વસ્તુ પાસે ખેંચી લાવે છે. પણ એટલું સમજી રાખજે કે વાસનાનું ખેંચાણ છવની વડાઈ કરવા માટે નહિ, પણ વિનાશ
:
-
*
*
*