________________
પહ
એમ થાય કે અહો દેવતાઓ મહાન વૈભવ-વિલાસ મૂકી જે અહીં લાગી પડ્યા છે, તે મારી પાસે તે શા એવા વૈભવ વિલાસ છે કે એને ચાટતે બેસી રહે અને આવી મહા કિંમતી સેવા ગુમાવું?
(૩) સમવસરણમાં સિંહ-વાઘ વરૂને હરણીયા-બકા સાથે શાંતભાવે બેઠેલા જોઈ તીર્થકરદેવની અનુપમ કૃપા અને પ્રભુને પ્રેમ-મૈત્રીમય સિધ્ધાન્ત મૂર્તિમાન દેખાય. તેથી આપણું હૃદયમાંથી વેરવિધિ અને ઈર્ષ્યા અસૂયા ચાલી જાય. મહાસમભાવ આવે. વળી,
(૪) સમવસરણમાં મોટા શેઠ શાહુકાર અને રાજા મહારાજા જેવાને ય સાપની કાંચળીની જેમ સંસારને ત્યાગ કરી ચારિત્ર લેતા અગર લઈ લીધેલા જોઈ આપણને ય ત્યાગની મહાન પ્રેરણા મળે બાકી,
(૫) ભાવ તીર્થંકરદેવના દર્શન, ગણધર ભગવંત આદિ મહર્ષિઓનાં દર્શન, વગેરે વગેરે કઈ લાલે, સમવસરણ જોવા મળે, એમાં છે.
પ્રભુએ મેઘગંભીર ધ્વનિએ દેશના દેવા માંડી. દે, માન, તિય એ સાંભળી રહ્યા છે. વિજયસિંહ આચાર્ય સમરાદિત્યના જીવ શિખીકુમારને કહે છે કે હું પણ સાંભળવા બેસી ગયે. શુએ દશનામાં શું કહ્યું?
પાયાએ સિનામાં શું કહ્યું? –
એ જ જીવનને અશાશ્વત બતાવ્યું, તમારું જીવન અશાશ્વત છે. કાયમ ટકવાવાળું નથી; સર્વકાળ રહેવાવાળું .