________________
જ પટારા જેવું, પછી પરમાર્થની વાટકીએ ય ક્યાંથી ભરાય? એ તે પેટ નાની વાટકી જેટલું હોય, તે છતી શકિતએ પરમાર્થના પટારા પૂરી શકાય? આજે, આર્યની જે દષ્ટિ હતી, તે બગડી ગઈ. સોના પગારમાંથી વીસ રૂપિયા તે ટાપટીપમાં જ જાય! ભ્રમણાઓ વધી, વિલાસ વધે. તેથી ફેસીલીટીના (સગવડના) ખર્ચા, ફેશનના ખર્ચા, મને રંજનના ખર્ચા અને માનેલા વ્યવહારના ખર્ચા વધ્યા. બહારના રૂપનાં અંજામણ વધ્યાં. ગુલાબી મેંઢા અને હાથ તરફ દષ્ટિએ તણાય છે. લેહી. માંસ અને હાડકાના જથ્થા રૂપ આ શરીર છે, તે પછી એની ગુલાબી ચામડી પર કેણ મેહે ? પણ જે પરમાત્મદર્શન અદ્દભુત છે, પસ્માભાની વીતરાગ પ્રશાંત મુદ્રા ખુબ જ વિચાર-પ્રેરક છે, સૌમ્યતાદાયી છે, એ જોવાનું ન રહ્યું એટલે આવા મહાન ભવમાં ઉચ્ચ પરમાત્મદર્શન કરવાને બદલે મળ-મૂત્રનાં ઉપ ૨નાં અસ્તર જોવાનું ચાલ્યું ! પ્રજાની આ નબળી કડી વેપારીઓએ પણ પકડી લીધી તે દુકાનના બેડે, છાપાએમાં જાહેરાત અને એનું સાહિત્ય પણ સ્ત્રીના ચિત્રવાળું ! આ ભયાનકતા ક્યારે અટકે? શરીરની સુંદરતા ભૂલાય તે.
શિખીકુમારને આચાર્ય મહારાજ કહે છે --
ભલા ! તને આ શરીરમાં સુંદરતા દેખાય છે? અને પાછે સુંદર શરીર પર માને છે કે વૈભવ પણ સારે હશે ? જે વૈભવ જીવ પાસે મજૂરી સિવાય બીજું કંઈ કરાવતે