________________
બૂડેલું છે! કઈ સમજથી? આ દુનિયાના રાગ પાછળ લાત પડે તે તે ખાવા અમારી પીઠ તૈયાર છે! પણ એવા સંસારને દગાખેર, આત્મનાશક માનવાની કે એને છેડવાની તૈયારી નથી ! અમારૂં તન-મન અને ધન, દ્રોહી કહે કે ગમે તેવી દુનિયા માટે તૈયાર છે ! કયી સ્થિતિ છે ? દ્રોહ કરતી દુનિયા માટે તન, મન ને ધન કુરબાન ! આત્માના તારક દેવગુરુ ધર્મ માટે ? કંઈ નહિ ! ” આ ઉંચા માનવભવમાં જો, જાગે. સમજે અને મન પલટ.
શિખીકુમાર આચાર્ય ભગવંતને જોઈને વિચારે છે, ધન્ય છે આમને ! ત્યારે લાવ, પૂછું તે ખરે કે આમને વૈરાગ્ય થવાનું શું કારણ કે જેથી આ ધમમાં લાગી ગયા છે.” આચાર્યદેવની સમીપ આવી, પ્રણામ કર્યા. ગુરુએ ધર્મ લાભ આયા.
પ્રકરણ-૫ શિખિકુમારને મન અને તેનું સમાધાન હે! “ભગવંત! આપને આ સંસાર પર કંટાળો આવવાનું શું કારણ? “કેમ મહાનુભાવ! આમ પૂછે છે?
એટલા જ માટે પ્રભુ! કે આપવાનું શરીર સર્વાગે એટલું સુંદર અને મને રમ છે, કે એ સુંદરતા અને મને રમતાથી અનુમાન થાય છે કે આપની પાસે વૈભવ સારે હશે. તેમ વૈભવના વિસ્તારથી સમજાય છે કે સ્વજનવગ;