________________
અકામ કષ્ટ સહવાનું ઘણું, પાપ અદ્રપ ખપે, તપમાં
સહવાનું , પાપ છેક અપ, ૪. તપથી દુર્ગતિના બ્રમણ મટી સદ્ગતિ મળે. ૫. તપથી આત્મપ્રેમ વધે, કાય-મમત્વ ઘટે. તેથી કાયાના પાપે દુર્ગુણ-દુષ્ક પિષાતા અટકે વગેરે વગેરે.
– તપ ન કરે તે નુકશાન - ૧. પુદ્ગલની વિવિધ વેઠ ચાલુ અને વધે તેથી આત્મા
ભારેકમી બને. ૨. દુર્ગુણેની જોહુકમીમાં તણાવાનું થાય. પાછી દીનતા,
ટળવળાટ વગેરે વધે. છે. આજ સુધીની સાધેલી આટલી ઉન્નતિ ગુમ, અને
અધઃપતન શરૂ થાય, જ. માનવ જીવનની પરમાત્માને નિકટ થવાની અનન્ય તક
એમ જ વહી જાય, પ. અનાદિની કુટે, સંજ્ઞાઓ સદ્ધર બને.
આચાર્ય મહારાજને જિનશાસનને ચેલમછઠ રંગ લાગે છે. અને જિનના શાસનમાં તે સંયમ (ચારિત્ર) અને તપના પરાક્રમ વખાયા છે. તેથી આચાર્યદેવ એનું જ
જીવન બનાવી દે એ સહજ છે. આવા આચાર્યદેવને જોઈ શિખીકુમારને તેમના પર પ્રેમ છે. તે તેમની પાસે ગયે. મનમાં વિચારે છે ખરે જ ! ધન્ય છે આમને, કે જેઓ