________________
૪૬
નથી અને કષ્ટ સારી રીતે આપે છે, તેમાં ય શું સારાપશું? એના પર શું મમત્વ કરવાનું ? તેનાં મૂલ્યાંકન શા
કરવાના ’
‘વૈભવ મજૂરી કરાવે,'–એટલે શું? વલણમાં પચાસ હજાર મળ્યા, કે ‘જાએ ઉપાડી લાવા થેલા, ચાર એન્કામાં ગાડવા...' બસ, બંડલ ઉંચકી ઉંચકીને ફેરવ્યા કરવાનાં! ડીલિવરી ને ટ્રાન્સફર ! પૈસા વધ્યા પછી મજુરી સિવાય શુ વધે છે ? વધ્યું તે ત્યારે કહેવાય કે પહેલાં ચાર રોટલી ખાતા હતા તે હવે ચાલીસ ખાઈ શકતા હૈાય. ના, આ તા ચારને બદલે એ પણ રેટલી પૂરી ખાઈ નથી શકતા ઉલટુ દવાઓ ખાવાનું વધ્યું !
આ સૃષ્ટિ જો લાધી જાય તે પછી હૈયાનાં ચક્ષુ ખુલી જાય; ઘાર માહની ઉંઘમાંથી જાગૃત થવાય ! તેા થ ય કે કે હુ' તે શું મજૂર છું, કે આ ટ્રાન્સફર જ કર્યાં કરૂ ? કાલની ખબર નથી કે શુ થશે! તે એવી સ્થિતિમાં શા માટે ભરેાસે રહું?' જીવતુ જ્યાં ઉપજતું નથી, ત્યાં માથાફોડ કરવી તે નરી પાગલતા છે. માથાથી થાંભલે તેડવાના પ્રયત્ન, તે શું છે ? માથું ફોડવાનું; થાંભલાને કંઇ નહિ થાય. વૈભવના વિસ્તાર એટલે જીવને મજૂર અનાવનાર છે. માટે એ ધંધામાંથી નીકળી જવું સારૂ છે, કુટુબ-પરિવારના કસ કેટલા ? :
આચાર્ય મહારાજ કહે છે-‘તુ એમ કહે છે તે કે કુટુંબ-પરિવાર પણ સારા મળ્યા હશે !? અરે ભલા માણસ !