________________
આ કરુણ સ્વરૂપ છે, કે સ્વજને ન એના રોગને લઈ શકે, ? કે ન એને કાઢી શકે. કરુણપણે રડતા સ્વજને વચ્ચે જીવ
એક રીબાય છે, એકલે મરવા પડે છે. ત્યાં કુટુંબ હાથ નથી પકડતું કે “અમે નહિ મરવા દઈએ. હાથ કેઈ જ ન પકડે, ન કોઈ પત્ની, ન પિતા કે માતા, ન ભાઈ કે ભગિની ! છતાં આ બધાને વજન ગણીએ, અને પર માત્મા, ભદ્ધારક ગુરુ, કલ્યાણ-મિત્ર સંઘ એ બધાને, સગાં સ્વજન ન ગણુએ ! કેવીક અજ્ઞાન અને પામર દશા !” - જીવ કર્મ પણ એકલે જ કરે છે. પાપ કરવામાં શૂરવીર થાય ત્યારે પણ એકલે. ફળ ભોગવતાં પણ એકલે. જન્મ એકલો અને મરે પણ એકલે. છતાં એમ લઈ બેસે છે, હું એળે નથી ! અમે ઘણા છીએ! બહેળું કુટુંબ છે અમારૂં.'—આમ, ખરૂં એકત્વ ભૂલી કૃત્રિમ બહુપણું માને તે પૂછવાનું મન થાય કે “ભલા! તમે કોણ કોણ "ઘણા? જન્મવામાં ઘણાં? કર્મ કરવામાં ઘણ? એક સાથે 'એક સરખી લાગણીઓ થવામાં ઘણું કામ ભોગવવામાં ઘણા? મરવામાં ઘણા? છે કયાંય ઘણું? ના, ક્યાંય નહિ. એ તે પ્રત્યેક જીવના સ્વભાવ જુદા, પુણ્ય-પાપ જુદાં, જીવન મરણના પ્રસંગ જુદા, ભવાંતરના ભાવ જુદા, ને પૂર્વની સ્થિતિ પણ જુદી ! સૌ પોતપોતાનું સમાલે. એમાં કે પિતાનું અને કોણ પર ? * રેલવેના પાટા પર સાવધાની – '
. મોટા મેળામાં શું? જે ગામડેથી આવ્યા હોય તે . પિતાપિતાનું સાથે લાવેલું ભાતું ખાય; અને પિતાપિતાને