________________
ભાર પ્રકારે તપ શા માટે કરે છે :
આચાર્ય મહારાજ ૬-૬ પ્રકારના બહા-આભ્યન્તર તપમાં મગુલ હતા. શાથી વારૂ?
(૧) આ માટે કે જેમ સુવર્ણમાં સેળભેળ હોય તે તે અગ્નિમાં તપી તપીને શુદ્ધ બને છે, તેમ આત્મા પણ તપના બહુવિધ તાપથી તપી તપીને અથત સહર્ષ તપના કષ્ટ વેઠી વેઠીને કર્મના ભેળસેળથી ટી શુદ્ધ બને છે. અથવા,--
(૨) તપ એટલા માટે કે આત્માએ પરાધીનપણે, ન છૂટકે, અનિચ્છાએ કષ્ટ બહુ વેડ્યા , કિંતુ એમાં તે એની દીનતા દેખાઈ, પણ હવે તપનાં કષ્ટ સહર્ષ વેઠી લેવામાં વડાઈ છે, શાબાશી છે. અજમાનું આંતરિક ઓજસ અને સાવ ખીલે છે. તેથી ઉંચી સાધનાને ચગ્ય બને છે. તેમ
(૩) એ પણ છે કે પરાધીન પણાના કષ્ટ બહુ મેટા અને લાંબા. છતાં પાપ અ૫ ખપે, અહીંના સહર્ષ તપમાં કટ ને ટૂંકુ, છતાં લાભ બહુ પાપ બહુ ખપે. ત્યારે,
(૪) એય સમજી રાખવાનું છે કે અહીં જે નરકાદિના કની અપેક્ષાએ બહુ મામુલી એવા આ જિનેતા તપના કષ્ટ ન સ્વીકાર્યા તે તપના બદલે કરેલા મેજવિલાસથી ભવાંતરે દુર્ગતિના કષ્ટ ભારે વેઠવા પડશે. આચાર્ય