________________
33
14
કે આ આ પ્રવૃત્તિમાં મને બહુ પાપ નહિ લાગે ને ? મારા પરલેક નડું બગડે ને ? હું કયાં સુધી પાપને વળગી રહીશ ? મારૂં ભવાંતરમાં શુ થશે ?' આચા મહારાજ તે સર્વોથા પાપથી મુક્ત છે, સૌંપૂર્ણ જીવન, હવેની દરેકે દરેક ક્ષણ ધમય છે. પછી પાપ લાગવાની કે પરલેક બગડવાની ચિંતા શું કામ થાય ? સુદર પરલેાકની નિશ્ચિન્તતા જીવનની નિષ્પાપતામાંથી જાગે છે; એકાંત પવિત્રતામાંથી જન્મે છે. પાપરહિતને કોઈ ચિંતા નથી, ભય નથી. જીવનમાં પાપ છે, અપવિત્ર આચારવિચાર છે, ત્યાં ભય છે.
મદ કેમ ન કરવા ! :-આચાર્ય મહારાજ આઠ મદથી રર્હુિત છે. શુ સમજીને ? એ કે મદ કરવા તે એકાર છે, પૌગલિક સિદ્ધિએ પુણ્યના આધારે જ નિપજવાની, જ્યારે આત્મિક સિદ્ધિઓ પુરુષાર્થની પ્રબળતા ઉપર જન્મવાની. દા. ત. સારૂ કુળ, માન-સન્માન, સમૃદ્ધિ, આરાગ્ય વગેરે પૌદ્ગલિક સિદ્ધિએ તે તે પુણ્યના ઉદય હાય તે જ મળે. તેમ આત્મિક સિદ્ધિમાં જ્ઞાન, ભક્તિ, દયા, બ્રહ્મચર્યાં વગેરે, તેના તેના અવરોધક જ્ઞાનાવરણાિ ક્રમ તૂટે તે પ્રાપ્ત થાય. તે કર્યું તેડવા માટે ઉદ્યમ કરવા પડે. એટલે પુરુષા જેટલે જોરદાર તેટલા પ્રમા
માં એ ખાધક કર્મી તૂટવાના; અને ગુણ પ્રગટંવાના. હુવે જુએ કે માણસને પૌદ્ગલિક અગર આત્મિક સિધ્ધિ ઉપર; અર્થાત્ તે પુણ્યે
મદ થાય છે તે કોઈ ને કોઈ