________________
એમને દઢ વિશ્વાસ હતું કે બેટી પ્રવૃત્તિ, પાપ પ્રવૃત્તિ, આત્મહિતને ભૂલીને કરાતી પ્રવૃત્તિ એ અવશ્ય ગુને છે, અને અવશ્ય એની સજા ભોગવવી પડે છે. સજા ભેગવવાને જેને મખ ન હોય તેણે તે ગુના બંધ કરવા જોઈએ. આજે અમેરિકામાં એનું સંશોધન ચાલ્યું છે. એવા લેખ બહાર 4841 g § Every effect has a cause behind ff” દરેક કાર્યની પાછળ કારણ હોય છે. એટલે આજે તમે કોઈ પ્રતિકૂલતા અનુભવતા હો તે સમજી રાખો કે તમેજ જાતે પૂર્વે કાંઈને કાંઈ અજુગતું વિચાર્યું છે કે વર્યા છે. જો કે હજી આ અધુરું સંશોધન છે; કેમકે જન્મતાં જ બાળકને કઈ રેગ કે ખામી હોય છે, તેની પાછળ કારણ તરીકે એણે આ જન્મમાં શું અજુગતું કરેલું કે અજુગતું વિચારેલું સમજવું? છતાં એટલું ચેકકસ છે કે પિતાના અશુભ વિચાર, વાણી અને વર્તાવ પિતાને સજા આપે છે. આચાર્ય મહારાજ એવા સુજ્ઞ હતા કે તેથી જ મન, વચન, કાયાના દંડથી વિરામ પામ્યા હતા.
ચાર કષાયનું મંથન કેમ? વળી સૂરિજી ભગવંત ચાર કષાયને મથી નાખનારા, કચરી નાખનારા હતા. કેમ? દુનિયામાં દુશ્મન ગણવા જઈએ તે મોટું ગૌરવ થાય છે. “આ મારું આવું ખરાબ કરનારો.” ને “આ મારૂં બગાડનારે,” ત્યારે “પેલે વળી મને આમ પ્રતિકૂળ વર્તનારે'- એમ ઘણા દુશ્મન માનવા