________________
રીતે વિષયે માં ઠરતી નથી, શાંત પડતી નથી પરંતુ ઉલટ એને ઉકળાટ વધતું જાય છે. સક્રિય રહેવા ટેવાચેલી ઈન્દ્રિયે અંતરઆત્મામાં ઠરે એ માટે એને પ્રશસ્ત વિષયોમાં જોડવા ગ્ય છે. અર્થાત્ પ્રભુ દર્શન, ધર્મ શ્રવણ વગેરે આત્મહિતના વિષયમાં જોડવા જેવી છે.
ધર્મ ખાતર મરનારા દુર્ગતિમાં જાય નહિ. કર્મ ખાતર મરેલે, જગતની ખાતર મરનારો અવશ્ય દુર્ગતિમાં જાય જ.
તૃષ્ણને અંત લાવવાના સંગ છે; પણ અંત નહિ લાવવાને જે નિર્ધાર છે, તે ત્યાં ભગવાનનું ય શું ચાલે? જે અંત લાવે છે તે સામાન્ય સાધુને પણ ગૌતમ ગુરુ મનાય.
જિનાજ્ઞાનું ફરમાન જેને ન ગમે તેને કર્મના અનેક ફરમાને, ગમે કે ન ગમે છતાં, ઉઠાવવા જ પડે છે.
જમવું એ જિનાજ્ઞાનું પાલન નહિં, પરંતુ જમતા બોલવું નહિ એ જિનાજ્ઞાનું પાલન. પૈસા લાવવા એ જિનાજ્ઞાનું પાલન નહિ. પણ પૈસા નીતિથી લાવવામાં નીતિ જિનાજ્ઞાનું પાલન, સંસાર વ્યવહાર કરે એ જિનાજ્ઞાનું પાલન નહિ, પણ જેમ બને તેમ સંસારને મર્યાદિત કરે તે જિનાજ્ઞાનું પાલન!
જિનાજ્ઞાના ફરમાન શા? ૧. સંસારમાં જાઓ ત્યાં પાપથી પાછા હટો. ૨. વધારે પડતા પાપ ન કરે. ૩.