________________
૨૦
ના,
મહારાણી પદે બિરાજમાન અને ગર્ભાવતી અવસ્થામાં કોઇ પણ સહાય વિના, એકલીઅટૂલી સીતાને રામે જંગલમાં મૂકાવી દીધી, શા માટે? કોઈ અપરાધ હતા? વિના અપરાધે! અરે! અપરાધ કદાચ હાય, તે પણ ગર્ભાવતી છે તે રસ્તે જનારને પણ દયા આવી જાય. છતાં અહીં સીતાજીને વિના દોષે જંગલમાં ધકેલ્યા ! સાથે ન તે કોઈ સખી,કે ન તેાકેાઈ દાસી કે રખેવાળ ! ખાનપાનની સામગ્રી કે વાહન પણ નથી હાં ! એવી ભયાનક સ્થિતિમાં સીતા શું વિચારે છે? આમાં રામના ઢોષ નહિં, મારા પૂર્ણાંકના દોષ છે.' આમાં કયાં રગડા ઝગડા થાય? કયાં ધાંધલને અવકાશ જ હાય ? સીધે! જ હિસાબ સીતાજીએ મૂકી દીધા. ‘મારા પૂર્ણાંકના દોષ.’ કેમ પૂર્વક દોષ આવ્યે પૂર્વે ધ ન કર્યાં માટે. તે જગતમાં જૈન ધર્મ એજ સાચું શરણુ છે. માણુસ ખીજી આળપંપાળ કરે તે ખાટી. ધમ સિવાયનુ બધું કંચન, કુટુંબ મધું જ કેન્સલ છે! રદ ખાતલ છે! રંક મળ્યુસ મરણ સમયે હિંસાખ મતાવે કે ‘હું પાંચ પૈસા એક સાથે કમાયા નથી; ને એક સાથે ભાગવ્યા નથી.' શ્રીમંત માણુસ હિસાબ બતાવે કે હું પાંચ અબજ એક સાથે કમાયા અને ભગવ્યા....' આ બંનેને જાણે જમરાજ કહે છે કે ‘લાવે તમારા ચાપડા,’એમ કરી બને ચેાપડા પર ચેાકડા મૂકે છે, ‘ જાએ, રીતે સળગતી ચેહમાં ખળી જાઓ.'
અને સમાન