________________
અધમતા સજે છે! જાલિની પતિને કહી રહી છે, જે તમારે એને કાઢો ન હોય તે મારે એક પાણીનું ટીંપુ લેવું પણ હરામ છે. ત્યારે હવે બાપે શું કરવું? પણ જે જે છોકરે ઉત્તમ અને મહાન લાયકાતને ધરનાર છે, એટલે બાપને મુંઝવણ ન થાય એવું પહેલેથી જ કરી લેશે. પણ એને ખબર શી રીતે પડી? આ રીતે. માતાની વાત શિખીકુમારે સહેજે સાંભળી. ત્યારે જ તેને લાગ્યું કે “ગુણની કદર કરનારા પિતાજીને કેટલી મુંઝવણ! અને મારે કે પાપને વિપાક કે મારી માતા પણ આ રીતે વર્તે છે! અને એથી મારા પિતા દુઃખી થાય છે. જયારે નજર શુદ્ધ થાય ત્યારે પિતાની ત્રુટિ દેખાય. નજર મેલી હાય એટલે બીજાની ત્રુટિ જેવાનું મન થાય. પિતાની ગુ. જ્યાં જોવાય ત્યાં કલેશ અને દંટા શમી જાય; માટે એ નજર શુદ્ધ. બીજાની ત્રુટિ જોવાય ત્યાં કલેશ અને રંટા ન હોય તે પણ ઉભા થાય, માટે એ દષ્ટિ મેલી. આપણે આપણું ભૂલ જોઈએ તે એમાં કાંઈ જગત આ પણુ પર તૂટી પડતું નથી. એક બે વારના પ્રસંગમાં એ જોશે એટલે બસ. બાકી બીજાની જ ભૂલ જોવી એ હૃદયની મલિનતા છે, એજ કલહ ટંટાનું મૂળ છે. આ ઉત્તમ શિખીકુમાર પોતાની ત્રુટિ જુએ છે - “મારા પાપને વિપાક !” આ મહાન જડીબુટ્ટી છે, મહાન મંત્ર છે દુનિયાના બીજા ત્રીજા ઈલાજે જે દુઃખ દર્દ અને સંતાપ ન મિટાવી શકે એ “બ મારા પાપને વિપાક મિટાવી શકે, જે આશ્વાસન ન આપી શકે, એ આ આપી શકે. બીજાને બદલે પિતાની ભૂલ જવામાં ઘણા સંતાપ મટે છે.