________________
રાત્રિભોજનના દોષને જાણનાર જે મનુષ્ય દિવસના પ્રારંભની અને અંતની બે બે ઘડી (૪૮ મીનીટ)નો ત્યાગ કરવો જોઈએ. આ રીતે દરેક શાસ્ત્રમાં નિષેધ કરાએલા રાજિનવા મહાપાપને તિલાંજલી આપી સ્વ અને પૂર આત્માનું કલ્યાણ કરવા તત્પર બને. રાત્રિભેજનમાં દેષ ઘણું છે, શું કહીએ વિસ્તાર; ? કેવલી કહેતાં પાર ન આવે, પૂરવ કેડી મજાર રે પ્રાણું.
રાત્રિભેજન મત કરે રે.
ચેમાસી કાળની વિગત J. ૧. કારતક માસી પછી ઉકાળેલા પાણીને કાળ ચાર પ્રહરનો ૨ ચૂલા ઉપરથી ઉતાર્યા પછી જ પાણીને ટાઈમ ગણાય. (પ્રહરદિવસને
ચોથે ભાંગ) 3 માસીથી મેવો અભક્ષ્ય છે, છતાં આજનાં ભાંગેલા નાળીએર સોપારી-બદામ વિગેરે તે જ દિવસે ખપી શકે, બીજે દિવસે અભક્ષ્ય થાય છે.
લેટ, શેકેલી તથા ભુજેલી વસ્તુને કાળ માસી કાળ મુજબ છે 1 સમજવો.
બરોબર ચાના ઉકાળાની જેમ ત્રણ ઉકાળા આવ્યા વિનાના છે પાણીને પીનારા તથા વહોરાવનારા દેશના ભાગી થાય છે, પુરું ઉકળ્યા વિનાના હાવાના પાણીને પણ કાપ માટે વહોરાવાય નહિ.
કાળવેલાએ કટાસણું કે આસન ઓઢવું નહિ. વળી ઓઢેલી વસ્તુનો બેસવામાં ઉપયોગ કરવો નહિ કાળવેલાએ ઉકાળેલા કે ચુનાના પાણીને 3 બહાર લઈ જતાં ખાસ ઢાંકવું.
અણુહારી વસ્તુનું સ્વરૂપ તથા નામ તપશ્ચર્યામાં તબીયત આદિના કારણે ખાસ જરૂર પડે ત્યારે અણાહારી વસ્તુઓને ઉપયોગ થઈ શકે અને તે પણ પચ્ચ. માર્યા