________________
છે તેઓ દુર્ગતિમાં ચાલ્યા જાય છે. આથી એ પણ સિદ્ધ થાય છે કે રાત્રે ? ભજન કરનારા તીર્થંચ ગતિમાં જઈને પરંપરાએ નરક આદિ દુર્ગતિનાં મહેમાન થાય છે.
રાત્રિ ભોજનનો ત્યાગ ધર્મદષ્ટિએ હિતકર છે. એટલું જ નહિ , 5 પરંતુ આરોગ્યની દૃષ્ટિએ પણ સૌને હિત કરનારે જ છે.
રાત્રિભોજન કરનારને અનેક રીતે શારીરિક નુકશાન પણ થાય છે છે તેના અંગે યેગશાસ્ત્રમાં ઘણું કહ્યું છે. વળી આજના વર્તમાન પત્રો કે વાંચવાથી પણ જાણવામાં આવે છે. છે આખો દિવસ ખાવા છતાં માત્ર રાત્રિભોજનને ત્યાગ કરનારને 3 એક મહિનામાં પંદર ઉપવાસનો લાભ પ્રાપ્ત થાય છે. ( એ સંબંધમાં કહ્યું છે કે
ये रात्रौ सर्वथाहार; वर्जयन्ति सुमेधसः ।
તેષાં પોરાણા; , માન કરાશા છે અને ત્યાં સુધી કહ્યું છે કે નરકનો ચાર દ્વાર. છે. તેમાં પ્રથમ દ્વાર રાત્રિભોજન છે.
चत्वारि नरकद्वाराणि, प्रथम रात्रि मेोजनम् । ૨ અન્યદર્શનમાં પણ કહ્યું છે કે દારૂ-માંસ-રાત્રિભોજન અને કંદમૂળનુ ?
ભક્ષણ કરનારાનું તીર્થયાત્રા-ત૫–જપ અધુનિષ્ફળ જાય છે. તે સંબંધમાં મહાભારતમાં કહ્યું છે કે
मद्यमांसाशनं रात्रौ, भोजनं कंदभक्षणम् ।
જે કુર્યાનિત કૃપા રોપા, તીર્થયાત્રા ઝપતાઃ રા અને માકડ ઋષિએ માકડ પુરાણમાં પણ કહ્યું છે કે :
अस्तंगते दिवानाथे, आपो रूधिरमुच्यते ।
મન નારં નંદોત, માજમાં સૂર્ય અસ્ત થયા પછી પાણી પીવું તે લોહી બરાબર છે અને અન્ન { ખાવું તે માંસ બરોબર છે.
*