________________
આત્માના અભ્યંતર કમાણીમાં વિઘ્ન કરનારા ૧૩ કાઠી,
જૈનશાસ્ત્રકાર તેા ઉદ્ઘાષણા કરીને ફરમાવે છે કે, ખેલવામાં કે લખવામાં હિંસાની ગંધ પણ આવી જશે તેા, પાપની પરંપરા ચાલુ થશે. કારણ કે લેાકેાને વાંચવાનું, લખવાનું અને સાંભળવાનું પાપવાળું જ વધુ પસંદ પડે છે.
જીવેાની દયાનું જ સમન કરનારાં વૈદિક શાસ્ત્રાનાં પ્રમાણેા.
33
यो दद्यात् कांचनं मेरुं, कृत्स्नां चैव वसुधरां । एकस्य जीवित ं दद्यात् नच तुल्यं युधिष्ठिर ! ॥ १ ॥ सर्ववेदान तत्कुर्युः सर्वे यज्ञाश्चभारत ? । सर्वतीर्थाभिषेकाश्च यत् कुर्यात् प्राणिनांदया ||२||
અર્થ : કોઈ માણસ સુવર્ણ ના મેરૂ પર્યંત દાનમાં આપે, અથવા સમગ્ર પૃથ્વીને દાનમાં આપી દે, અને બીજો માણસ એક જ જીવને અભયદાન આપે. આ એમાં અભયદાન મેટું છે. આ પ્રમાણે વિષ્ણુભગવાને યુધિષ્ઠિરને કહેલું છે. ૫ ૧૫ વળી પણ વિષ્ણુભગવાન યુધિષ્ઠિરને કહે છે કે, કોઈ માણસે બધા વેઢાના અભ્યાસ કર્યાં હોય, અથવા કાઈ બધા પ્રકારના યજ્ઞા કરે કરાવે, વળી કેાઈ બધાં તીર્થોમાં સ્નાન કરી આવે, આ બધાં મૃત્યામાં તેવેા લાભ નથી; જેવા લાભ પ્રાણી માત્રની દયામાં છે.
આવા બધાં વનામાં, હિંસા પરમો ધર્મઃ કહેવા છતાં, જૈના સિવાય આચરણમાં કાઈ મૂકી શકયા નથી. આવાં શાઓનાં વણુના વાંચવા છતાં, રાજા મહારાજાઓને શિકાર રમવાની પણ તેવા જ શાસ્ત્રોમાં છૂટ અપાઈ છે.
આવા રમત-ગમત-કુતૂહલ ઠઠ્ઠા-મશ્કરી-હાસ્યમાં, મનુષ્ય-જન્મના મહા કીંમતી વખત અરમાદ થાય છે. આ મધેા વખત આજીવિકા અંગે અનિવાય કાર્યને છેડીને, કેવળ જ્ઞાન–દન–ચારિત્રના આદર્શો સમજવામાં ખર્ચાય, તેા સ`સારની રખડપટ્ટી અટકી જાય.
ગુરુદેવનું વ્યાખ્યાન સાંભળીને, બંને પતિ-પત્ની બુદ્ધિધન અને જિનમતીને, ઘણા આનંદ થયા. અને પેાતાની શક્તિ અનુસાર વિરતિ લેવાની ઇચ્છા થવાથી, શ્રીમતી જિનમતી શ્રાવિકાએ, મન–વચન-કાયાથી પરપુરુત્યાગ સ્વરૂપ, જાવજીવ-દેશ-બ્રહ્મચર્ય વ્રત ગુરુમહારાજ પાસે ઉચ્ચરી લીધું. અર્થાત્ સ્વસ્વામી સિવાય, જગતના પુરુષમાત્રને, મનમાં ચિંતવું નહી', સરાગવચને મેલાવું નહી. સરાગભાવે કાયા વડે સ્પર્શ કરૂં નહીં.
અને આ મારા સ્વપતિસ ંતોષ ચતુ અણુવ્રતને અકલત રાખવા, મારા સ્વામીની ગેરહાજરીમાં, અન્ય પુરુષ સાથે એકાન્ત સેવુ' નહી', વાર્તાલાપ કરુ` નહી. શ્રૃંગારી–વિકારી પુસ્તકા વાંચું નહીં, અન્ય પુરુષ સાથે એક આસન ઉપર બેસું નહીં, સ્વામી પરદેશપરગામ ગયા હાય તા, નિત્ય એકાશણું કરું. વિગઈ એ=વિકારી ભાજન જમું નહીં, તાંબુલ ખાઉં નહીં, પલંગ ઉપર સૂઉ` નહીં.
શ્રીમતી જિનમતીના આવા નિયમને સાંભળી, ચિત્તમાં ખુબ હર્ષ પામેલા બુદ્ધિધનકુમારે (જિનમતીના પતિ) પણ ઊભા થઈ, ગુરુ મહારાજ પાસે જાવજ્જીવ સ્વદ્યારા સ’તેષ
די