________________
જાતિ અને કુલની ખાનદાની પણ માણસની મેાટાઈમાં જવાબદાર છે “ પિયર–સાસર મારા, મેહુપક્ષ નદન ! ઉજળા, મારી કુખે આવ્યા તાત પનાતા નંદ ! ''
††
સરખા વેવાઈ–વેવાણે। પધરાવશું । વરવહુ સરખી જોડી લાવશું નંદકુમાર ॥ હાલેા હાલા હાલે હાલેા, મારા નંદને, । ૧ ।
46
૪૧૧
કુળ ખાનદાનેમાં વર-કન્યાની કુળ ખાનદાનીની કિંમત ઘણી જોરદાર હતી. જુએ મહાભારતમાં ભિષ્મપિતાના નાના ભાઈ ચિત્રવીય (ચિત્રાંગદ) ની માતા સત્યવતીનું કુળ ઢંકાએલું હતું. વસ્તુસ્થિતિ તે કન્યા રાજબાળા હેાવા છતાં, શાન્તનુ રાજા ધીવર પાસેથી પરણ્યા હાવાથી, જાહેરમાં તે ધીવરની પુત્રી તરીકે ઓળખાઈ હેાવાથી, સત્યવતીના પુત્ર ચિત્રવીને રાજાએ પાતાની પુત્રીએ, આપવા નારાજ હતા. અને અત્યાર સુધી સામાન્ય રાજાએ પણ પેાતાની પુત્રી આપી ન હતી.
એક વાર કાસીનરેશની ત્રણ માળા, અંબા, અમિકા અને અંબાલિકાનો સ્વયંવર થયા હતા. બધા દેશેાના રાજાએ અને રાજકુમારને નિમ ંત્રણ ગયેલાં હતાં. પરંતુ આ જ કારણે શાન્તનુ રાજાના પુત્ર ચિત્રવીર્ય ને આમંત્રણ આવ્યું નહિ. તેથી મેાટા ભાઈ અને મહાપ્રાચારી કુમાર ગાંગેયને ગુસ્સા અને ગવ ઉશ્કેરાઈ ગયા.
અને આકાશ માગે, સ્વયંવરમ’ડપમાં જઇ, ત્રણે માળાઓનું હરણ કરીને, કન્યાઓના પિતાને, તથા પરણવા ભેગા થએલા રાજાઓને, પડકાર ફેકીને, લડાઈ-યુદ્ધ કરીને, એકલે હાથે હજારાને, હરાવીને, કન્યાએ ને લાવીને, નાનાભાઇ ચિત્રવીય સાથે પરણાવી હતી. અને તે જ ત્રણ–ખાળાએથી ચિત્રવીય ને ધૃત્રાખ્યું, પાંડુ અને વિદુર અનુક્રમે ત્રણ પુત્રા થયા હતા. અને ચિત્રવીય મહાકામવિકારી હાવાથી, ઘણી નાની વયમાં રેગ લાગુ પડવાથી, મરણ પામ્યા હતા. અને પિતાનું અને નાનાભાઈનું આવું વિશાળ રાજ્ય અને કુટુંબનું રક્ષણ પાલન, ગાંગેય ભિષ્મપિતાએ જ સંભાળ્યું હતું. તથા પાંડવા અને કૌરવાના યુદ્ધકાળ સુધી ચારે રાજમાતાએ હયાત હતી.
આ જ કારણથી ક્ષેમરાજ મેાટા હોવા છતાં, રાજાભીમદેવે,ક્ષેમરાજને સમજાવીને, કર્ણરાજને રાજ્યગાદી આપી હતી. પિતાની કૃપાદૃષ્ટિ–રાજનીતિ અને સમજાવટને ધ્યાનમાં લઈ ને, વગર વિરાધે ક્ષેમરાજ નાનાભાઈ ને રાજ્ય આપવા સંમત થયા હતા. અને પિતા પરલાક સિધાવ્યા પછી, રાજ્યના સૌંપૂર્ણ સંચાલક ક્ષેમરાજ હાવા છતાં, રાજા તેા કણ રાજજ ગણાયા છે.
કરાજની ગાદી ઉપર કર્યું રાજની હયાતીમાં જ નાના બાળક સિદ્ધરાજ પાટણના રાજા થયા. અને કરાજાએ, આશાપલ્લિને કર્ણાવતી બનાવી, ત્યાં જ રાજ ભાગવી પરલેાક