________________
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ એટલે પુણ્યાનુબંધિપુણ્યના ઉદયવાળાને જ, શ્રીજૈનશાસન ગમે છે. શ્રીજૈનશાસન ગમે તે જ શ્રીજૈન શાસનમાન્ય દાન-શીલ–તપસ્યા-ભાવના– અહિંસા-સત્ય-પ્રમાણિકતા-બ્રહ્મચર્ય મમતા ત્યાગ અને ઉદારતા પ્રકટ થાય છે.
એ આજે આ
તથા આવશ્યક ક્રિયાએ, જીવદયા પાલન વગેરે, સામગ્રી પણ ચાક્કસ સમે છે. આ બધું ગમે તેા સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, શ્રાવક અને સાધુના ત્રતા પણ જરૂર ગમે છે અને આવા આચરણાની ઉત્તરાત્તર શુના વધવાથી, પ્રારંભમાં પુણ્યાનુબંધિપુણ્ય; અને ઉત્તરાત્તર સવર અને નિર્જરાના પક્ષ મયાથી, આત્મા સ'સારથી છૂટા થઇ જાય.
૫૧૮
પ્રશ્ન : જૈનશાસન સમજવા છતાં, પાપના કાર્યો થઇ જાય તે, તેવા માણસાને સાચા જૈન કેમ કહેવાય ?
ઉત્તર : જૈનશાસન સમજનાર આત્મા, જે નિકાચિત ભાગાવળી કર્મીના ઉદયવાળા હોય, અથવા ગયા જન્મના નિયાણાને પરવશ હોય તે, વખતે સમજેલા આત્માએ પણ અનાચારમાં ફસાઇ ગયેલા દેખાય છે. પરંતુ તેમના આત્મા અંદરથી ખળતા હોય છે.
પ્રશ્ન :
સમજવા છતાં આચરણમાં નહીં મૂકનારા સારા ? કે વગર સમજેલા આચરણશાળી આત્મા સારા ?
ઉત્તર : સમજેલાપણુ નિઘ્ન સપરિણામવાળાનેતા, શ્રીવીતરાગ શાસનમાં સારા કહ્યા જ નથી. તેવાઓને તા ચંદનના ભાર ઉપાડનાર ગધેડાની જ ઉપમા અપાઈ છે. શ્રીજૈનશાસનમાં સમજેલા તેજ કહેવાય છે, કે જેમને સમજાયા પછી શકિત ગેાપવવાની હોય જ નહીં. અધિકાર, ધન, બુદ્ધિ અને શરીર શ્રીવીતરાગ શાસનને અપણુ થયા વિના રહે નહી.
અહીં જૈનશાસન સમજેલા કૃષ્ણ વાસુદેવ હતા. પરંતુ વાસુદેવે નિયાણું કરીને જ જન્મે છે. માટે આચરણ આવતુ નથી. શ્રેણિક રાજા સમજેલા છતાં, ભાગાવલિકર્મીના ભાગવટામાં પરવશ ખનેલા હોવાથી, આચરણ લાવી શકયા નહીં.
પ્રશ્ન : મેાટી શક્તિના ધણી, તીર્થંકર થવાના અભ્યુદયવાળા આત્માએ પણ. ભાગાવળી કર્મોના વશ અને ખરા ?
ઉત્તર : અને ખરા એમ જ નહીં. જરૂર બને છે. જુએ શ્રી ઋષભદેવ સ્વામી વગેરે, જિનેશ્વરપરમાત્મા, મતિજ્ઞાન-શ્રુતજ્ઞાને—અતિજ્ઞાન સહિત જ માતાના ઉદરમાં આવે છે. ત્રણ જ્ઞાન સહિત જન્મે છે. વખતે ગયા જન્મમાં, ચૌદ પૂર્વી પણ પામેલા હોય, વીતરાગ જેવી દશા ભાગવીને, અનુત્તર વિમાનમાંથી આવ્યા હોય, તાપણ ત્યાસી લાખ પૂર્વ સંસારમાં વસ્યા, લગ્નથયાં, રાજ્ય વળગ્યું, અને પરિવારા પણ થયા. શાન્તિનાથ સ્વામી, કુંન્ધુનાથ સ્વામી, અરનાથ સ્વામી, ત્રણ જિનેશ્વર દેવાને, ચક્રવર્તીની લક્ષ્મી પણ ભાગવવી પડી.