________________
આપણા ધર્માંધનને લાગેલા ફટકા
અને સેંકડો દિરોના નાશ કર્યો, તેણે કુતુબુદ્દીન નામના સુખાને, દિલ્લી સોંપી, પાતે સ્વદેશ ગયા, આંહી રહેલા સુખા અને અધિકારીઓએ, ધર્મ દ્વેષથી આઠ માસ સુધી, રસેાઈ અને તાપણીમાં, માકિંમતી અને તત્ત્વજ્ઞાનથી ભરેલાં આપણાં લાખા પુસ્તકાને જલાવ્યાં હતાં.
૫૬૧
ત્યારપછી ખીલજીવંશના મુસલમાન ખાદશાહ થયા. તેના બીજા ખાદશાહ અલાવદીન ખીલજીએ, અઢાર-વીસ વર્ષે રાજય કર્યું" પણ કાળેાકેર વર્તાવ્યા હતા. તેણે રણથંભાર, ચિત્તોડ, પાટણ, પ્રભાસપાટણ, ઝાલેારગઢ જેવા, મેાટા મેાટા કિલ્લાઓ કબજે કર્યાં હતા. વિ. સં. ૧૩૬૬માં અલાઉદ્દીનના માનીતા અને વટલેલા મલેક કાકુર, દક્ષિણ ઉપર ચડાઈ કરીને, દેવગઢ, પેઢણુ, દ્વારસમુદ્ર, શહેશને જીત્યાં, અને મેટામેાટા રાજવ’શના નામે પણ ભુંસાવી નાખ્યાં, અને ઠામઠામ હિંદુ રાજાએને હરાવીને, મદિરાના અને પ્રતિમાઓના નાશ કરાવી, મસ્જીદો ખંધાવી. આખા દક્ષિણ દેશના ક્બજો લીધા હતા.
આ જીતમાં મલિક કાકુરને, છન્નુહજાર મણ સાનું, ૬૧૨ મહાકિ`મતી ગજરાજ, વીશહજાર ઘેાડા, અને સેકડા મણુ ઝવેરાત મળી હતી. અલાવદીન અને તેના સુબાએ દેવદિરો અને મૂર્તિઓના, થયાતેટલા નાશ કર્યા હતા. જ્ઞાનભ’ડારા જલાવ્યા હતા. લાખા હિંદુ છે।કરા – છેાકરીઓને વટલાવીને, શીલભ્રષ્ટ અને ધર્મભ્રષ્ટ કર્યા હતાં.
ત્યારપછી પણ મુસલમાન ખાદશાહે થયા. તેમાં તૈમુરલંગ, ખાખર, જહાંગીર, શાહજહાં, આલમગીર, વગેરે મેગલ ખાદશાહેાએ, દેશને લૂછૂટવામાં, ધર્મસ્થાનાના ધ્વંસ કરવામાં, લેાકેાને ધમ અને શીલથી ભ્રષ્ટ કરવામાં, ખની તેટલી અધમતા વાપરી હતી.
ત્યારપછી વિ. સ’, ૧૭૯૫માં, ઈરાનના ખાદશાહ નાદીરશાહ, મેગલેાની નબળાઈના સમાચાર સાંભળી, હિંદુ ઉપર ચડી આવ્યે હતા.
તેણે ૧૬ દિવસ સુધી દિલ્લી લૂટ્યું. તલ ચલાવી, દોલાખ સ્ત્રી-પુરુષા અને બાળકાને કાપી નાખ્યાં હજારા મહેલાતા જલાવી ક્રોડાની ઝવેરાત, સુવર્ણ, સાથે માકિંમતી મયુરાસન. ( શાહજહાંનું તદ્દન સાનાનું સિંહાસન ) લેઈ ને, ઈરાન ચાલ્યા ગયા. નાદીરશાહના અત્યાચારના કાઈ એ સામના કર્યો નહીં.
વળી વિ. સ’, ૧૮૧૨માં નાદીરશાહના સેનાપતિ અહમદશાહ દુરાની હિંદુ ઉપર આવ્યા. તેણે દિલ્લી, મથુરા વગેરે વૈભવવતી નગરીઓ લૂટી,