Book Title: Jineshwar Devni Aagna Yane Sachi Mansai
Author(s): Charanvijay
Publisher: Chimanlal Nathalal Gandhi

View full book text
Previous | Next

Page 670
________________ પુસ્તક લેનાર, નિગ્રન્થા અને ગૃહસ્થા પ્રત્યે નમ્ર પ્રાર્થના : 1 શુદ્ધિપત્રક, પ્રસ્તાવના, વિસચદશન, નિવેદન જરૂર વાંચ્યા પછી ગ્રન્થ વાંચશે. ર વાંચવાની ઈચ્છા હોય, શ્રદ્ધા હોય, ભાવના હાય, રસ હોય તેણેજ પુસ્તક લેવા ભાવના રાખવી. 3 ઈચ્છા, શ્રદ્ધા, ભાવના, રસ વગરના મહાશયો લેસેજ નહી. 4 આ પુસ્તક ભંડારમાં મુકવાગ્યે નથી ફકત વાંચવા ચેષ્ય જ છે. 5 વિદ્વાનોને ઉપયોગી નથ પરંતુ અમારા જેવા અલ્પજીને માગદશ ન કરાવશે. 6 પુસ્તકને ઘણા માણસો વાંચે તેવા વિશ્વાસથી અપાય છે માટે દેશ-વીશ માણસે વાંચે તેવી કાળજી રાખવા ધ્યાનમાં લેશે. છ પુસ્તક અનેકની ચક્ષુઓથી પવિત્ર થાય તોજ પૈસા પ્રયત્ન અને પ્રજ્ઞા સફલ થશે. 8 પુસ્તકને હાલને હાલ કેરું', નવીન, ચોકણું સારું પુઠું' ચડાવશે. 9 પુસ્તકને રખડતુ મુકશે નહી. શું ક, ઠેસ, પુ's નલાગે તેટલી કાળજી રાખશે. KK પ્રકાશકે "

Loading...

Page Navigation
1 ... 668 669 670