________________
૧૯૦
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
ઉદ્ધાર થયા છે. કેટલાક ઉદ્ધારા પછી, સિંહલદ્વીપના રાજાની પુત્રી, જે ગયા જન્મમાં સમળી હતી. તેણીએ મુનિસુવ્રતસ્વામીના ચૈત્યનું, અને નમસ્કાર મહામંત્રનું ધ્યાન કરી, મરીને રાજપુત્રી થઈ. તેણીએ નવું ચૈત્ય કરાવ્યું. ત્યાંથી શકુની ( સમળી ) વિહાર નામ સરૂ થયું. આ સમળી વિહારના પણ ઘણા ઉદ્ધારા થયા છે.
છેલ્લે વિક્રમની તેરમી સદીના પ્રારંભમાં, ઉદયનમંત્રીના પુત્ર અને કુમારપાળ રાજાના પ્રધાન. આમ્રભટ્ટે. પાયામાંથી નવીન ચૈત્ય બનાવી શકુની વિહાર પ્રાસાદ કરાવ્યે હતા. તે મુસલમાન બાદશાહેાની ધર્મઝનુનથી નાશ પામ્યા. મસીદ ખની ગઈ, હાલ ભરૂચમાં જુમ્મામસીદ તરીકે એળખાય છે.
તથા પ્રભુમહાવીરસ્વામીની હાજરીમાં, ભરાવેલી જીવિત સ્વામીની પ્રતિમા, સાચારમાં સેંકડો વર્ષો પૂજાણી હતી, મુસલમાનાથી નાશ થયા. તથા છદ્મસ્થપ્રભુમહાવીરની વિદ્યુમ્માલીદેવે ભરાવેલી ખીજી પ્રતિમા. વીતભયનગરમાં અને ઉજેણીમાં વર્ષો સુધી પૂજાણી. તથા ત્રીજી જીવિતસ્વામીની પ્રતિમા ન દીવન રાજાની ભરાવેલી, ખામવાડમાં તથા ચાથી મધુવતી ( મહુવા )માં વર્ષો સુધી પૂજાએલી જીવિતસ્વામી પ્રતિમા જાણવી.
તથા રાજપુત્રી સુલેાચના (લાવતીના પૂર્વ ભવ) એ, પાપટ પાળ્યા હતા. પોપટે જિનપ્રતિમાના દર્શીનના અભિગ્રહ લીધા હતા. દશન કરવા ગયા. પાપટના વિરહથી રાધે ભરાયેલી રાજપુત્રીએ પાંખા કાપી નાખી. પોપટ જિનેશ્વરદેવની પ્રતિમાના ધ્યાનથી મરીને શખ રાજા થયા, અને સુલેાચના પણ પોપટના ઉપરના રાગથી. આરાધનાપૂ ક. મરીને કલાવતી રાણી થઈ.
પ્રશ્ન : આ બધા ગ્રન્થામાં સંગ્રહાયેલ. પ્રતિમાના ઇતિહાસ છે. પરંતુ આગમોમાં હૈાય તે બતાવેા.
ઉત્તર : સૂત્રેાના આધારા માટે આગળના વણુનામાં જણાવાઈ ગયું છે કે ભદ્રબાહુસ્વામીના વખતમાં, ખાર દુષ્કાળા પડવાના કારણે, આ સુહસ્તિ અને સંપ્રતિના (પૂર્વ ભવના) કાળમાં મહાદુષ્કાળ પડવાથી, આ સુસ્થિતસૂરિના સમયમાં ભયંકર દુષ્કાળ પડવાથી, આ વસ્વામીના વખતમાં પણ મેાટા દુષ્કાળ પડવાથી, શ્રુતજ્ઞાનની ઉત્તરાન્તર આછાસ થતી ગઈ છે.
ત્યારપછી બૌદ્ધો સાથેના સંઘર્ષથી, પછી શંકરાચાયના ધર્મ દ્વેષથી, અને છેલ્લા પાંચસે વર્ષો મુસલમાનેાના અપ્રમાણ ધર્માંદ્વેષથી, જૈનાગમાને અપ્રમાણ ઘણું લાગવાથી, અત્યારે જૈનાગમ ખૂબ જ સાંકડુ ખની ગયું છે. તે સમજવા છતાં આગમાનાં પ્રમાણ માગનારા મહાનુભાવાના કદાગ્રહજ કહેવાય કે શું ?
આજે પણ જેટલું સાહિત્ય વિદ્યમાન છે. તે બધું દ્વાદશાંગીના અવશેષો છે. જેમ જગૃહ, મથુરા, ચદ્રાવતી ભરૂચ, ખંભાત, સુરત, જેવી નગરીએ પણ આજે સાવ નાની