________________
પર
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ મારે, અન્ય લિંગિઓના ચૈત્ય, દેવા, અથવા અન્ય લિગીએએ સ્વીકારેલી જૈનપતિમા પણ વાંઢવીપે નહીં, પરંતુ અરિહંતની પ્રતિમા અને ચૈત્યેા વાંદવાક૨ે છે.
૧૧. તથા ભક્તપરિજ્ઞા પ્રકીણક સૂત્રના મૂળ પાઠમાં, સાત ક્ષેત્રાનાં નામ ગણાવ્યાં છે. તેમાં જૈનચૈત્યા અને પ્રતિમાએ ગણાવી છે.
૧૨. તથા જ્ઞાતાસૂત્રમાં રાજકુમારી દ્રૌપદીનું વર્ણન છે. દ્રૌપદી જિનમ`દિરમાં જાય છે, અને આ લાકે પ્રણામ કરે છે. પચ્છીથી પ્રતિમાને પ્રમાજે છે. સુર્યાભદેવની પેઠે પ્રતિમાની પૂજા કરે છે, ધૂપ કરે છે, જમીન ઉપર બેસીને, નમુશ્રુણ કહે છે. ઇત્યાદિ
અખડ પાઠ છે,
પ્રશ્ન : આ પાઠને થાનકીભાઈ એ યક્ષપ્રતિમા અથ કરે છે તેનું કેમ ?
ઉત્તર : નિનપરિમા અÄફ ચાખ્ખા પાઠ છે. ઉપરાંત નમુક્ષુણ કોની પાસે ખાલાય એ તે વિચારવુ' જોઈ એ ને ? લમયથાળ જમ્બુચ્ચાળ મથાળું સરનાળ નોહિયાળ આ બધા અર્થોં યક્ષપતિમા માટે ઘટી શકે ખરા ? કદાગ્રહ મટ્યા વિના સાચું સમજાવું મુશ્કેલ છે. ઊંધા ચશ્મા હાય તે, બધું ઊંધું જ દેખાય છે.
૧૩. તથા ઉવવાઈસૂત્રમાં, ચ'પાનગરીમાં, અરિહંતભગવંતાનાં ઘણાં ચૈત્યા હતાં, એમ કહેલ છે, અને ખીજી નગરીઓમાં ઉવવાઈ અને ચંપા નગરીની ભલામણેા લખી છે. આથી આ દેશોની નગરીઓમાં, ઘણાં ચૈત્યેા હતાં, એમ નક્કી થાય છે.
૧૪. તથા જીવાજીવાભિગસૂત્રમાં વિજયદેવના અધિકારમાં, વિજયદેવે પ્રતિમા પૂજ્યાનું વર્ણન છે.
૧૫. તથા બૃહત્કલ્પસૂત્રમાં, કોઈ સાધુ જિનાલય જાય કે ન જાય ? આવા ગૌતમ સ્વામીના પ્રશ્નમાં, પ્રભુજી ફરમાવે છે કે, સાધુએ હંમેશ જિનાલય જવું જ જોઈએ. તથા પૌષધ કરીને રહેલા પૌષધિક શ્રાવકે પણ, હંમેશ જિનચૈત્ય જુહારવા જવું જોઇએ. પ્રમાદથી ન જાય તેા ,છઠના અથવા પાંચ ઉપવાસને ઈંડ=પ્રાયશ્ચિત આવે છે.
૧૬. તથા ગણિવિજજા પયન્નામાં, ધનિષ્ઠા, શતભિષા, સ્વાતિ, શ્રવણુ, અને પુન સુ આ પાંચ નક્ષત્રામાં જિનપૂજાના પ્રારંભ કરવા. અર્થાત જિનપૂજાના પ્રારંભ કરનારે, આ પાંચનક્ષત્રા ઘણાં સારાં જાણવાં.
૧૭. શ્રી આચારાંગસૂત્રમાં સિધ્ધારથરાજાને પાર્શ્વનાથસ્વામીના સંતાનીયશ્રાવક જણાવ્યા છે અને જિનપ્રતિમાની પૂજા કરી છે. કલ્પસૂત્રમાં પણ સિદ્ધાર્થરાજાના જિનપૂજા અધિકાર છે.