________________
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
જૈને તેમને જ દેવા માને છેકે, જેમના રાગદ્વેષ અને અજ્ઞાનતા ક્ષય થઈ ગયા– હાય. તેએ જ ગુરુ બનવાને ચેાગ્ય છેકે જેમણે રાગદ્વેષ અજ્ઞાનતાના નાશ કરવાની શરૂઆત કરી હેાય. અથવા રાગાદિષાને આત્માના સાચા શત્રુએ તરીકે સ્વીકારી લીધા હાય, જૈનાના ધમ પણ તે જ હાઈ શકે કે જેના સેવનથી, રાગાદિશત્રુ થઈ જાય છે. જુઓ
નાશ થવા
શરૂ
૨૦
“ દેવ નમું વીતરાગને, ગુરુ વીતરાગ થનાર, ધર્મ કથિત વીતરાગના, ત્રિક મુજ તારણહાર. ૧
',
66
પામ્યા જે વીતરાગતા, આરાધે વળી જેહ,
આપે જે વીતરામતા, સાચા તારક તેહ. ” ૨
* અરિ અભ્યંતર ક્ષય થયા, ક્ષય કરવા યતનાર,
ક્ષય પામે જેનાથકી, તે મુક્તિદાતાર.” ૩
જૈના અરિહત–સિદ્ધ-સાધુ અને ધમ, ચારને જ ઉત્તમ માને છે. આ ચારનું જ શરણ સ્વીકારે છે. સાધુ શબ્દથી, સૂરિ અને વાચક પણ આવી જાય છે. તથા ધર્મ શબ્દથી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર–તપના સમાવેશ થાય છે. દાન-શીલ-તપ-ભાવના પણ આવી જાય છે.
આચાર વસ્તુ જ સાંભળવા યેાગ્ય છે. અને વખાણવા યાગ્ય છે. આ ચાર વસ્તુને સાંભળવા અને વખાણવા માટે, અત્યારે પણ સુવિહિત ગીતાર્થીના બનાવેલા હજારો ગ્રન્થા વિદ્યમાન છે. જે વાંચવાથી આત્મા અવશ્ય નિમલ અને છે.
તથા ત્યાગવા યોગ્ય હિંસા, અસત્ય, ચારી, મૈથુન, પરિગ્રહ, મૂર્છા ક્રોધાદિચાર, રાગ, દ્વેષ, કલહ, પરને આળ, પરની ચાડી, ( પૈશુન્ય) આત્મિક ગુણામાં ઉપેક્ષા, પૌદ્ગલિક દાષામાં રસ, પ્રેમ-આનંદ, હર્ષ, પારકી નિન્દા, માયામય અસત્ય, તથા કુન્દેવામાં, કુગુરુમાં કુધર્મમાં, અપ્રમાણ રાગ-હઠાગ્રહ-મારાપણું, ગતાનુગતિકતા, પરમાર્થના અવિચાર.
આવું બધું જ ભેદ્ય–પ્રભેદથી અવશ્ય ત્યાગવા યેાગ્ય છે. આવા બધા પ્રકારો તેજ પાપ છે. આ બધાં પાપેાથી જ કર્મો 'ધાય છે. કર્મ બંધથી જ સંસાર વધે છે. જીવને ચારગતિમાં ભટકવું પડે છે. મનુષ્યગતિ, આ દેશ, જૈનકુલમાં જન્મ, આત્મામાં જાગૃતિ, દેવ-ગુરુ-ધમ ની જોગવાઈ અને સમજણ આ બધું ઉત્તરાત્તર દુલ ભ છે. પાપાચરણાથી મનુષ્યભવ ખગડે છે.
માટે આચરવા યાગ્ય, આત્મા જાગતા થયા હાયતા, પાતાની શકિતનું માપ સમજીને, સચવાઈ શકે તેટલું, તપચ્ચક્ખાણ અવશ્ય લેવું. બની શકે તે સર્વવિરતિધર બનવુ'. સ`સ્વને ત્યાગ કરવા; અથવા શ્રાવકનાં વ્રત પણ જરૂર લેવાં.