________________
૬×
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
શો સાદું, ના સાદુળી, સાચોવિ સી વા | आणाजुत्तो संघो सेसो पुण अट्ठिसंघाओ ।। ५ ।। सुहसीलाओ, सच्छंदचारिणो, वेरिणो सिवपहस्स । आणाभाओ बहुजणाओ, मा भणइ सघुति ॥ ६ ॥ जिणदिक्खपि गहेउं, जयणविहुणा कुणति तिव्वतवं । जिणआणखडगाजे, गोयम ? गिहिणो वि अब्भहिया ॥ ७ ॥
आणारुइस्स चरणं, तब्भंगे जाण किं न भग्गति । आणं च अइकंतो ઝળÄÉ | ૮ ||
कस्साए सा
આઠ ગાથાને ક્રમસર અ—
શ્રી વીતરાગશાસનમાં, શ્રીવીતરાગની આજ્ઞાને આગેવાન મનાવીને, પછી જ તપ કરવા આણા વગરના તપ પણ નકામા છે. જેમ ક્રેાડા વર્ષો સુધી, અગ્નિશર્માએ કરેલા તપ ફ્રાકટ – વ્ય ગયા. તથા દૃઢપ્રહારી, અર્જુનમાળી જેવાના આણાયુક્ત તપથી કર્મો મળી ગયાં, દુષ્ટકર્મો પણ ક્ષય પામ્યાં, સર્વાંગ થયા, મેાક્ષમાં ગયા.
તથા સંયમ પણ આજ્ઞાપૂર્વક જ પાળનારા આરાધક નાયા છે. અન્યથા અતિદુષ્કર પાળનાર શિવભૂતિ (દિગંબર મત ચલાવનાર), વારાહમિહીર, બાલચંદ્ર સુકુમારિકા સાધ્વી અને ભાણજી, જેઠમલ, ભીખમજી વિગેરે અતિકષ્ટ કરી ગયા હોય તેા પણુ, આજ્ઞાના અભાવે નકામું ગણાયું છે.
દાન પણ વીતરાગની આજ્ઞાપૂર્વક મહાફળ આપે છે. બાકીના દાન ઉચિતદાન કે કે કીતિ દાનમાં જાય છે, જિન આણા વગરના બધા જ ધર્મ ફાતરાની વાવણી જેવા જાણવા.૫૧૫
જેમ ફેાતરાંને ખાંડવાથી અનાજ નીકળતું નથી, જેમ મડદાંને દાગીના પહેરાવવાથી શૈાલતું નથી. અથવા શૂન્યજંગલ રડનારની રાડા કે વિલાપ નકામા છે. તેમ જિન આણા વગરના અનુષ્ઠાનેા પણ નકામા જ ગણાય છે. જિનાજ્ઞાથી કરાયેલા, દાન, શીલ, તપ, સામાયિક, પ્રતિક્રમણ, સેવા, ધ્યાન, જાપ, ઘેાડા પણ મેાટુ' ફળ આપે છે. ારા
તથા વીતરાગની આજ્ઞા કારાણે મૂકીને, મેાટા આડંબરથી, ત્રણે કાળજિન પૂજા કરે તા પણ તેનું જન ભક્તિરૂપ અનુષ્ઠાન નકામું છે. ॥ ૩ ॥ કહ્યું છે કે :
વીતરાગ પાયા: સવાશારાધના વર્ષ જ્ઞાશારાવા વિરાના ૫, રાવાય જે મવાય ૨ શ્
અર્થ : વીતરાગદેવની સેવા અને વીતરાગની આજ્ઞા એમાં પણ આજ્ઞા જ મુખ્ય છે. પૂજા હોય ને આજ્ઞા ન પણ હોય. જ્યારે આજ્ઞા હેાય ત્યાં પૂજા અવશ્ય હાય. માટે જ આજ્ઞાની આરાધનામાં પૂજાના સમાવેશ થઈ જાય છે અને તેથી પૂજા કરનારાઓ પણ વખતે