________________
જૈનશાસન પામેલા જીવોને અવશ્ય વિચારવા યેાગ્ય
ત્રીજી ગાથા : વિધિના શુદ્ધ ચેાગ મળે, શુદ્ધ વિધિ સચવાય. વીતરાગની આજ્ઞા મુજબ જ અનુષ્ઠાન થાય, તેઓ ખરેખર ધન્ય આત્માએ ગણાય છે. યથા ચેાગ્ય આરાધનારા 'હુંમેશ ધન્ય છે. માત્ર વિધિ મા ને બહુમાન આપનારા પણ ધન્ય છે. વિધિપક્ષનું દૂષણનહી કાઢનારા પણ ધન્ય છે, અનુમેાદના કરે, વક્ખાણે પણ ધન્ય છે. ॥ ૩ ॥
કારણ કે આસન્ન સિદ્ધિ જીવ હાય, બહુ નજીકમાં મેાક્ષ થવાના હાય, તેવા જીવને જ વિધિના પરિણામ થાય છે, ટકી.રહે છે, વિધિમાં રસ પડે છે, આનંદ થાય છે; પરંતુ મિથ્યા દૃષ્ટિ આત્માને વિધિમાં કટાળા આવે છે. વિધિના ત્યાગ કરે છે. અનુષ્ઠાન ખગાડી નાખે છે. અને વિકથા, સ’જ્ઞા કષાયમાં રસ પડે છે. આવા જીવા મિથ્યા દૃષ્ટિ હાવાથી દુબ્ય અથવા અભવ્ય જાણવા. ॥ ૪॥
આ ચાર ગાથાઓના અથ વિચારનાર, ભાગ્યશાળી આત્માઓ સમજી શકે છે કે, કોઈપણ મનુષ્ય ઇચ્છા પ્રમાણે વર્તે, આપણે શુ? આવું વિચારવું, કે ખેલવું, તે પણ પાપ છે. જેમ ખાળક માટી, કાલસા, ઠીકરાં ખાયતા, માતાપિતા જોઇને ઉપેક્ષા કરે જ નહીં. કાઈ રાગી માણસ અપથ્ય ખારાક ખાય, તથા રાગને સહાય મળે તેવુ' આચરણ કરે તે, વૈદ્ય હાય કે, મિત્ર હાય કે, કુટુ'ખી હાય, તેવા ડાહ્યા માણસે તેને તેમ કરતા અટકાવે છે.
તેમ સંસારમાં, મિથ્યાત્વ, અવિરતિ, કષાય, અને ચેાગના પરવશ બનેલા સર્વ જીવા અઢારે પાપા કર્યાં જ કરે છે. પાપા કરતા, શિખવવા માટે, માસ્તર-અધ્યાપક-નિશાળ કે પુસ્તકાની જરૂર નથી. જીવા પાપે। શિખીને જ આવેલા હાય છે. અને માતાપિતા, કુલ, જાતિ પાડાસ અને મિત્રાદ્વારા પણ, પાપા કરવાની શિખામણ અને તાલીમ મળે છે. માટે જ ઉપકારી મહાપુરુષા ક્માવે છે કે સંસારસાગર માં મિમંતેહૈિં, સવનીચેદિ શનિ य मुक्काणि य, णंतसो दव्वलिंगाई ॥ १ ॥
અર્થ : આ સંસાર સમુદ્રમાં રખડી રહેલા, ત્રસભાવ અને પંચેન્દ્રિયપણાને પામી ગયેલા સવ જીવાએ, ભગવાન વીતરાગના વેશ (એધા મુહપત્તિઓ) અન'તીવાર લીધાં અને ખાઈ નાખ્યાં, દ્રવ્યચારિત્ર લઇને ભાગી નાખ્યાં હશે ? માટે જ સંસારની રખડપટ્ટી ચાલુ છે.
“ પરિગ્રહની મૂર્છાધરી, ભટકયા કાળ અનંત,
૧૧૭
“ જન્મી જિનશાસાવશે, મુનિ થયા બહુવાર,
મુનિવેશ ધરવા છતાં, થયા નહિ નિર્પ્રન્થ. ૧
૧૮
46
આહાર લાલચ હુ કરી, વિવેક ભૂલ્યા સાવ,
મુનિદશા સમજ્યા વિના, હુ` ભટકયા સ`સાર.” ૨
દરિયા તરવા કારણે, બેઠા પત્થર નાવ,