________________
૬૩
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
धन्नाणं विहिजोगो, विहिपक्खाराहगा सया ધરા . विहिबहुमाणा धन्ना, विहिपक्खअदूसगा धन्ना ॥ ३ ॥ आसन्न सिद्धिआणं, विहिपरिणामो होइउसयकालं । विहिचाओ अविभित्ति, अभव्वजिअ-दूरभव्वाणं ॥ ४ ॥
અર્થ : જે મહાભાગ્યસાળી આત્માએને, શ્રી વીતરાગ દેવાનુ શાસન ગમી ગયું હાય. રૂંવાડે રૂ વાડે=રામ-રામ જૈનશાસન વસી ગયું હેાય, તેવા આત્માએ દિવસ-રાતમાં, પક્ષ માસમાં, વ માં કે જીંદગી સુધી, વિધિ માર્ગ કહે છે. વિધિ જોઈ આનંદ પામે છે. ખીજાઓને વિધિ માર્ગોમાં સ્થાપે છે, અને અવિધિના નિષેધ કહે છે. એ જ વીતરાગ માની, શાસનની, અને શ્રીસંઘની સાચી ભક્તિ કહેવાય છે. ॥ ૧ ॥
આત્મા,
તથા જેટલું શકય હેાય તેટલું, વિધિપૂર્વક અનુષ્ઠાન સેવે=આચરે, વખતે કોઈ શરીરથી, આજીવિકાથી, કે આજુબાજુના સ’યેાગેાથી, અશક્ત હાય, તાપણ વિધિમાનાજ પક્ષપાત કરે. તેથી કારણે અપવાદના માર્ગ લેવા પડે તાપણુ, ઉત્સર્ગનાં જ વક્ખાણકરે અનુમોદન કરે. ॥ ૨॥
પ્રશ્ન : પેાતે ખીલ્કુલ ઢીલા હાય, અનેક દેાષા સેવતા હાય, અનેક ખામીએ લાગતી હાય તે પણ બીજાઓની ભૂલેા કાઢવી એ શું વિધિ માગ કહેવાય ? પારકી નિંદા એ શું જેવું તેવું પાપ છે?
ઉત્તર : સારું' આરાધવાની ભાવના હોવા છતાં શક્તિના અભાવે કે, સામગ્રીના અભાવે, દોષા લાગી જાય છે. તેને ખળાપેા આવતા હાય, દુઃખ લાગતુ હોય, થઈ શકે તેટલી આરાધના કરતા હાય, તેવા મહાશયા વિધિવાદ કહે, તેમાં કોઈની નિંદા નથી. વાંચા ઉપાધ્યાયજી મ. નાં વચને. સવાસેા ગાથા ઢાલ ૧લી
“ જ્ઞાન-દર્શીન-ચરણુગુણા વિના, જે કરાવે ફુલા ચાર રે । લુટીયા તેણે જન દેખતાં, ક્યાં કરે લેક પાકાર રે. ॥ ૧ ॥
જે નવી ભવ તર્યા નિર્ગુણી, તારસે કેણી પરે તેહરે. એમ અજાણ્યા પડે ફદમાં, પાપ બધે રહ્યા જેહરે. ॥ ૨ ॥
શ્રી જૈનશાસનમાં ગુણના રાગ કરવા ખૂબ જ સમર્થન કર્યુ છે. તે જ પ્રમાણે અવગુણાનુ` ખ`ડન પણ જોરશેારથી કરવાના ઘણું પ્રમાણા મલે છે. જેને માટે ગુરૂવદન ભાષ્ય ગુરૂત્ય વિનિશ્ચય સવાસા, દોઢસા, સાડા, ત્રણસા, ગાથાનાં સ્તવના જોવાથી સમજી શકાય છે. આવાં વ ના ન જ થાય ને સુવર્ણ અને પીત્તળને ભેદ ભુલાઈ જાય.