________________
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ તેના સુબાઓ પણ ભકત હતા. હજારો ધનાઢય શ્રાવકો પણ ભક્તો હોવા છતાં, કેઈવાર માંદગી જેવું મોટું કામ હોય તે પણ, એક ગામથી બીજે ગામ પણ, સાધુને એકલતા હતા. ખુદ વિજયહીરસૂરીશ્વરજી મ.ની માંદગીના સમાચાર લાહોર આપવા મુનિધનવિજયજીને મોકલ્યા હતા.
લેવા મુકવાના વહેવારમાં પણ, ગૃહસ્થ પાસે કામ લેવાય છે, જેથી સમિતિ પણ હણાય છે, તથા ઠંડલ-માä ઝાડાપેશાબ પરઠવવાના વિધાનમાં, કાપનાં પાણી પરઠવવાના વિધાનમાં, મુનિરાજોની પાંચમી સમિતિ પણ પ્રાયઃ ઘવાય છે. પરડવું અને ફેંકવું બને જુદા છે.
આ પાંચ સમિતિમાં વિવિધ જાગતે આત્મા જ ત્રણ ગુપ્તિને આરાધક બની શકે છે. સમિતિમાં દેવાળું હોય તે ગુપ્તિઓની આશા રાખવી જ શી રીતે? આશા નકામી છે.
તથા બહુલતાએ ગોચરીના દોષ ટાળવામાં ખૂબ ઉપેક્ષા વધી રહી છે. પાણીના વપરાશમાં મર્યાદા વટાવાઈ રહી છે. રાત્રિમાં દીવાને પ્રકાશ વાપરવાને સંકેચ દેખાતે જ નથી. મોટા ગણાતા કેટલાક સ્થાનમાં, ખુલ્લંખુલ્લા, રેકટેક વગર, લાઈટે ઝગમગતી હોય છે. જૈન સાધુએથી આવું ન કરી શકાય. આવી વાતોને પણ વેવલાવેડા ગણાય છે.
બ્રહ્મચર્યની નવ વાડનાં નામે પણ ભુલાઈ જવા લાગ્યાં છે. કેટલાક સાધુઓ સાધવીઓ બારેમાસ સાથે વિહાર કરે છે. લેવડદેવડના વહેવાર, કુટુંબના માણસે જેવા બની રહ્યા છે. નવ પૈકીની ઘણું વાડેને વધુ પડતો ફટકે લાગી રહ્યો છે. ગૃહસ્થ શ્રાવિકાઓનું પણ ઉપાશ્રયમાં વારંવાર આવાગમન સમુદાયના સાધુઓના માનસિક શીલવતને દૂષિત બનાવવાને ભય ગણાય? આજકાલ નારી જાતના પહેરવેશ જોવા પડે છે તે પણ દુર્ભાગ્યની ઘટના છે.
તથા પહેલાના કાળમાં, પચ્ચાસ, સો વર્ષ પહેલાં પણ, યોગ્ય મહાત્મા કેઈકને જ પદવી અપાતી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી, પદવીઓની પરભાવના વહેંચણ ચાલે છે. હવે એગ્ય અયોગ્યને વિચાર જ નથી.
આજકાલમાં પરદેશી રિવાજો હિંદમાં જોરશોરથી પ્રવેશી રહ્યા હોવાથી, સરકાર પિત, ઢેડને હરિજન કહે છે, ભંગીને સફાઈ કામદાર કહે છે, અનાચારને પ્રેમ કહે છે, ભયંકર હિંસાને ઉદ્યોગ કહેવાય છે માટે જ ઢેડ-ભંગી, હજામ, કુંભારે પણ ન્યાયાધીશ અને અધિકારીઓ થવા લાગ્યા છે. - તેનું અનુકરણ અમારી સાધુ સમાજમાં, મોટા ધસારાથી પ્રવેશી રહેલ છે. ચોથા કે પાંચમાને, ઓળખતા જ ન હોય, એવા આચાર્યો, ઉપાધ્યાય, પંન્યાસો થઈ શકે છે. પદવીના પ્રસંગોમાં કપડા અને કામળીઓની સંખ્યાને મેટો આંકડો બનાવવા માટે, મહિનાઓ અગાઉથી મહેનત કે લાગવગનો આશરો લેવો પડે છે
કેઈની આચાર્ય પદવીમાં, અઢીસો કામળી અને એક હજાર કપડા ઓઢાડનાર આવ્યા તેને માટે, પદવી લેનાર અને આપનાર ગુરુજી તથા આખો સમુદાય ગૌરવ અનુભવે છે.