________________
૧૦
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
ઉત્તર : સથવધારી, ધિવાચારી, સચિત્તવાળી, શીહારી । भूस्वापकारी, सकृती सदैकाहारी विशुध्धां विदधाति यात्रां ॥ १ ॥
અર્થ : સમ્યક્ત્વ પામેલા, માગે પગથી ચાલનારા, સચ્ચિત્તના ત્યાગી, શીલવ્રત પાળતા, જમીન પર સથારે ઉંઘનારા અને નિત્ય એકાશણું કરનારા, ઘણી શુધ્ધ તી યાત્રા કરે છે. ભૂતકાળમાં વિક્રમરાજાએ, વસ્તુપાલ-તેજપાલે, કુમારપાલ રાજાએ. પેથડકુમારે, પુન્નડશાહે. આવા પાંચમા આરામાં પણ, લાખા સઘેા નિકળ્યા છે.
હમણાં ચાલુ વીશમી એકવીશમી સદીના શ્રાવકામાં, અમદાવાદથી છેટાલાલ સંઘવી, કેશવલાલ મેાહનલાલ, માણેકલાલ, મનસુખભાઈ, પાટણથી નગીનદાસ કરમચંદ, રાધનપુરથી મેાતીલાલ મુલજી, ગીરધરલાલ તીકમલાલ, જીવતલાલ પ્રતાપસી સુરતથી જીવણચંદ નવલચઢ, જામનગરથી પાપટલાલ ધારસીભાઈ આવા બીજા પણ ઘણા નિકળ્યા છે. આવા સ ંઘા પ્રાયઃ જૈનો જ કાઢે છે. તેટલા માટે તેએ સઘવી કહેવાય છે.
માટે જ અનુમાનથી સમજાય છે કે, વૈષ્ણવ હાય કે જૈન સ્થાનકવાસી હાય, પરંતુ સંઘવી હાય તે, જરૂર તેમની દશ-વીશ-ચાલીશ પેઢી પહેલાં પણુ, જૈન હતા અને મૂર્તિ પૂજક હતા. તેમના વડીલેાએ જરૂર શત્રુજયાદ્રિ મહાતીર્થીની, સંઘ કાઢીને, યાત્રા કરી હશે ? હજારા યા લાખ્ખાને કરાવી હશે.
પ્રશ્ન : તેા પછી ક્રિયા મેાટી કે ભાવ માટે? કારણ કે ધર્મનું અંગ ક્રિયા છે, ક્રિયાને જ ધમ મનાયેા છે.
=
ઉત્તર : આત્મા પુરુષ છે. ક્રિયા પત્ની છે. અને ભાવે તે સંતતિ = સ`તાના છે. અનાકાળ ગયા. જીવ ક્રિયા વિના રહ્યો નથી. મલીન ક્રિયાના ચેગથી, આત્મા પણ મલીન થવાથી, ભાવરૂપ સંતાનેા પણ મલીન જન્મ્યાં છે. મલીન ભાવાની પરંપરાથી આત્મા સંસારમાં રખડ્યો છે; રખડે છે.
વાસ્તવિક દેખાવમાં ક્રિયા માટી છે. પરંતુ શુભાશુભ પુણ્ય–પાપનું કારણ ભાવ જ છે. ભાવ વગરની ઘણી મેાટી ક્રિયાથી પણ, કોઈ મેાક્ષમાં ગયું નથી. અને ક્રિયા વગરના ભાવથી, મરુદેવીમાતા, ભરતચક્રવતી અને તેમની પરપરાના આઠ રાજા, પૃથ્વીચ'દ્ર ગુણસાગર, શાલ, મહાશાળ રાજાએ, ૧૫૦૩ તાપસા વગેરે લાવનારૂઢ થઈને કેવળજ્ઞાન પામ્યા છે.
અનંતાકાળની ક્રિયાઓ, અજ્ઞાનકષ્ટો, ભયંકર યાતના, પશુઓ અને નારકીના દુખા, અને અગ્નિશમાં તથા જમદગ્નિ જેવા તપસ્વીઓના તપથી, જે કર્યું નાશ પામતાં નથી, તેવાં અને તેથી અનતગુણાં કર્મા, એક ક્ષણવારની ક્ષપકશ્રેણિના ભાવેા આવતાં નાશ પામે છે.
પ્રશ્ન : તે શું ધર્મની ક્રિયાએ સાવ નકામી છે ? ક્રિયાનું કશુ` કુલ જ નથી ? ઉત્તર : કાઈ કહે કે મીંડાં સાવ નકામાં છે ? એકડા ન હેાય તા, દશ મીંડાં હાય,
Categ