________________
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ૨૯. તથા મથુરાનગરીમાં, પ્રાયઃ જેના પોતાના ધરાનાં બારણા ઉપર પણજિનપ્રતિમાજી કાતરાવતા હતા. અને તેને મંગલચૈત્ય કહેવાય છે.
૫૪
૩૦. તથા શાસ્ત્રોમાં પાંચ પ્રકારનાં ચૈત્ય ગણાવ્યાં છે, શાશ્વતāત્યા, રસાધારણ ચૈત્ય, નિશ્રાચૈત્ય, ભક્તિચંત્યા, અને પમાંગલચૈત્યો એમ પાંચ પ્રકાર સમજવાં.
૩૧. તથા દશપૂર્વ ધારી આર્ય સુહસ્તિસૂરિ મહારાજના ઉપદેશથી, સ'પ્રતિરાજાએ, નવાસીહજાર જિણું ચૈત્યા સુધરાવ્યાં ( જિર્ણદ્વાર કરાવ્યા ) તથા છત્રીસહજાર નવાં ચૈત્યા કરાવ્યાં હતાં, સવાક્રોડ જિનપ્રતિમા નવી કરાવી હતી.
આજેપણ પાટણ સિદ્ધપુર, અમદાવાદ, ધનપુર, ખંભાત, ભરૂચ, સુરત, શત્રુ જય, ગિરનાર, મારવાડ, મેવાડ, પંજામ, બંગાલ, સૌરાષ્ટ્ર મહારાષ્ટ્ર, વગેરે શહેરો અને દેશેામાં, અને તીર્થોમાં, સ’પ્રતિમહારાજની પ્રતિમા પૂજાતી દેખાય છે.
૩૨. તથા પ્રત્યેક સીએમાં થયેલા, અનેક જૈનાચાર્યાંના હાથે થયેલ અંજનશલાકાવાળી જિનેશ્વરદેવાની પ્રતિમાના, શીલાલેખા સખ્યાબંધ મળે છે.
૩૩. તથા કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરીશ્વરના ઉપદેશથી, પરમાત્ કુમારપાલ રાજાએ, સેંકડા જિનાલયેા કરાવ્યાં છે. પ્રતિમા ભરાવી છે. તથા બીજા જૈનાચાર્યાંના ઉપદેશથી પાટણના રાજા સિદ્ધરાજે, પાટણ અને સિદ્ધપુરમાં જૈન મંદિર કરાવ્યાં છે.
૩૪. તથા નવમી સદીમાં, ખપભટ્ટીસૂરિ મહારાજના ઉપદેશથી, આમરાજાએ, પેાતાની નગરી ગેાગિરિમાં ( ગ્વાલિયરમાં ) એકસે એકહાથ ઊંચું, જિનમંદિર કરાવ્યું હતું. અને તેમાં તદ્દન સુવણ ની ઘણી મેાટી, મહાવીર પ્રભુજીની પ્રતિમા પ્રતિષ્ઠિત કરી હતી.
૩૫. તથા વિક્રમની તેરમી અને ચૌદમી શતાબ્દીમાં થયેલા વસ્તુપાલ-તેજપાલ તથા આભૂમત્રી, પેડસાહ ( માંડવગઢના મહામાત્ય ) આવા મહાપુરુષાએ શત્રુ જયાદિ તીર્થોના અનેકવાર સંઘ કાઢયા છે. હજારો જૈનમંદિરે નવાં કરાવ્યાં છે. જિર્ણોદ્ધાર કરાવ્યા છે. હજારો સંખ્યા નવીન જિનપ્રતિમા કરાવી છે.
૩૬. સેાલમી, સત્તરમી સદીના જૈનાચાર્યાં, આનંદવિમળસૂરિ મ, વિજયદાનસૂરિ મ, વિજયહીરસૂરિ મ, વિજયસેનસૂરિ મ, વગેરે પ્રભાવક પુરુષાના ઉપદેશથી લાખ—એ લાખ પ્રતિમાજી નવીન અન્યાના ઐતિહાસિક પુરાવા મેાજૂદ છે. તેની સાક્ષી પૂરનાર શિલાલેખા પણ સંખ્યાખ ́ધ કાતરાએલા, છપાઈ ગયેલા જોવા મળે છે. અને શ્રદ્ધાળુ જૈનાની શ્રદ્ધાને મજબૂત બનાવે છે.
પ્રશ્ન: આટલા બધા મેાટી સંખ્યામાં; જિનાલયેા અને જિન પ્રતિમાઓના પ્રમાણેા